________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૮)
તિથિ આદિ પ દિવસે વના પણ સતાષ કરવા તે પૂર્વની માફક દ્વિવિધ ત્રિવિધ ઈચ્છાનુસાર ગૃહસ્થનું ચોથું વ્રત છે. ૪
સ્થૂળ પરિગ્રહવિરમણુ, ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ ( ગૃહ, જમીન આદિ) સેાનું, રૂપું, ધરની સામાન્ય પરચુરણ મીલ્કત, પશુ અને દાસ દાસી તેનું ઇચ્છાનુસાર પરિમાણુ રાખવું. તે ઈચ્છા પ્રમાણુથી પુન્યસમૈગે અધિક પ્રાપ્તિ થાય તેા સન્માર્ગે તેના સદ્વ્યય કરવા તે પાંચમું વ્રત. ૫
દ્વિવિરમણુ. ઉત્તર, દક્ષિણુ, પૂર્વ, પશ્ચિમ, ઊર્ધ્વ, અધ-એમ - દિશાઓમાં કે દશે દિશાઓમાં સસારવ્યાપારાયે જવા આવવાના ઇચ્છાનુસાર ાનયમ રાખવે. વર્ષા ઋતુમાં અને ત્યાં સુધી વ્યાપારાદિ પ્રસંગે બહાર ન જવુ. વિગેરે આશ્રવના નિરોધ માટે આ વિરમણુ વ્રત અંગીકાર કરવું હું
ભાગાભાગવિરમણુ. એક વાર ઉપભાગમાં આવે તે ભેગ, સાજન, પુષ્પાદિ વારંવાર ઉપભાગમાં આવે તે ઉપભાગ શય્યા, વસ્ત્ર, ભૂષણુ, સ્ત્રી આદિ, તે બન્નેનું પૃચ્છાનુસાર પરિમાણુ કરવ્રું,
ભેજનમાં આવીશ અભક્ષ્ય અનંતકાય કે જેની અંદર મધ, માખણુ, દારૂ, માંસ, ત્રસજંતુ મિશ્રિતરસ, જમીન, અનંતકાય, ભેળ અથાણાં અને રાત્રિભોજન આદિના સમાવેશ થાય છે તેને ત્યાગ કરવા.
ક આશ્રીને ભોગપભાગ વ્રતમાં, ઇંગાળા કરાવવા પ્રમુખ પત્તર કાઁદાનના ત્યાગ કરવા તેમજ કાટવાળ, ફોજદાર, કસાઇખાના વિગેરેનું ઉપરીપણુ... ઇત્યાદિ કર પરિણામના કારણભૂત અધિકારીને "ત્યાગ કરવારૂપ સાતમું વ્રત પાળવું. ૭
અન`દ ડવિરમણુ. અપધ્યાન ૧, પ્રમાદાચરિત ૨, પાપાપદેશ ૩ અને હિંસાનાં ઉપકરણે। ભંગ્યા આપવાં ૪ અનંદંડ ચાર પ્રકારે કહેવાય છે.
આત રૌદ્રધ્યાનવ !]કરવા, જેમકે હું સર્વાંને માલીક થાઊઁ.
For Private and Personal Use Only