________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૭ )
રત્ન સિવાય મૂળ, ઉત્તર ગુરૂપ રતા હતાં નથી. ૬
દેવ, ગુરુ અને ધમ પરંતુ તાત્વિક શ્રાહાન તે સમ્યકૃત્વ છે. રાગ, દ્વેષ, મેહ, અજ્ઞાન રહિત પરમાત્મા અરિહતદેવ તે દેવ છે.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર આચારવાળા ગુરૂએ, તે ગુરૂ છે, અને જીવ જીવાદિ પદાર્યાના હય, જ્ઞેય, ઉપાદેયક્ષ વિશુદ્ધ પરણામ તે વીતરાગ દેવસ્થિત ધર્મ તે ધમ છે,
આ પ્રમાણે વ્યવહારથી સમ્યક્ત્વ અંગિકાર કર્યા પછી, વિશુદ્ધ કાનવાળા જીવે ગૃહસ્થનને યોગ્ય દશ( બાર) ત્રના ગ્રહણુ કરે છે. તે આ પ્રમાણે છે
.
સ્થૂળ પ્રાણાતિપ વિરમણ, પહેલા વ્રતમાં- નિરપરાધી ત્રસ જીવેને મન, વચન, કાયાએ કર સકલ્પીને યાવત્ જીપ ત મારવા નહિ અને મરાવવા પણ {હું. આ પ્રમાણે દ્વિવિધ, ત્રિવિધ પશુ નિયમ લેવા યા પાળવું તે ગૃહસ્થેાનુ પહેલુ વ્રત છે. ૧
સ્થૂળ મૃવાવ દવિરમણું, કન્યા, ગાય, ભૂમિ, ન્યાસાપહાર (થાપણ એળવવી ) અને જૂડી સાક્ષી ભરવ.-આ પાંચ મેટાં જૂઠાં-અસત્ય ન છે!લવાં. કન્યા અને ગાયના ગ્રંથ 'મનુષ્ય કે કાઇ પણુ પશુન જાનવરનાં સંબંધમાં અસત્ય ન મેલવનું સમજવુ'. લેકે માં વિશેષ નિદાલાયક હેવાથી આ પાંચને અન્ય ગણવામાં આવ્યાં છે, તેથી મીન પણ અસત્ય બનતાં સુધી ન ખેલવાં. પૂર્વની માફક દ્વિવિધ આ વ્રતનું યાવત્ જીવપયત યા ઇચ્છાનુસાર પાલન કરવુ.ર
સ્થૂળ અદત્તદાનવિરમણુ, સ્થૂળ એટલે માટી મોટી વસ્તુએ અર્થાત્ લેકે જેતે વ્યવહારમાં ચારીરૂપ ગણે છે તે સજીવ કે નિવ વસ્તુ તે વસ્તુન માલીકે આપ્યા સિવાય લેવી નહિ. આમાં ખાંતર પાડવુ, તાળું તેાડવું, ગાંઠ કાપવી, વાટ લૂટી વિગેરેને સમાવેશ થાય છે. ૩
સ્થૂળ મૈથુનવિરમણુ, પુરૂષે એ પરસ્ત્રીને ત્યાગ કરવે અને સ્ત્ર એએ પરપુરૂષને ત્યાગ કરવે, સ્વદારા કે વપતિમાં સ તેજ રાખવા,
For Private and Personal Use Only