________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૫)
પરિણામે પણ કરેલ અશુભ કર્મના વિપાક વેાને દશગણુા ભાગવવા
પડે છે. કહ્યું છે કે
वहमारण अभक्खाण दाण परघण विलेावणाईण । सव्वजनो उदओ दसगुणिओ इक सिकयाणं ॥ १ ॥ तिव्वयरे उपओसे सय गुणिओ सयसहस्स के डिगुणो । hasthiडिगुणो वा हृज्ज विवागो बहुतरे। वा ॥ २ ॥
જીવતા વધારવા, જીવને મારવા જૂઠ્ઠું આળ (કલક ) આપવું, અન્યનું ધન છુપાવવું, હરણ કરવું-ઋત્યાદિ એક વાર કરાયેલા સ જધન્ય ( મંદ પરિણામવાળા ) કર્મના વિપાક દશગણા ઉય આવે છે. પણ જો તે કામે ધાં તીવ્ર દ્વેષવાળા આશયથી કરવામાં આવ્યાં હોય તેા તે કમના વિપાક સેગુણા, લાખણુશેા, કરાડગુણા કે કાડાકાગુણે થાય છે. અથવા તેનાથી પણ વિશેષ અધિક વિપાક ઉડ્ડય આવે છે.
આ પ્રમાણે કર્મોનાં વિષમ વિપાક જાણી ભવભયથી યા દુઃખથી ભય પામેલા ભવ્ય જીવાએ પરધન-અપહરણાદિ વિરુદ્ધ કાય કોઇ પશુ વખત કરવું' ન જોઇએ.
આ પ્રમાણે ગુરુરાજના સુખથી ધર્મોપદેશ અને પૂર્વજન્મનુ વૃત્તાંત સાંભળી લક્ષ્મીપુંજ ોષીએ કહ્યું, કૃપાળુ દેવ ! આ મારા પુત્રાને ગૃહસ્થષમ સભળાવશે.
For Private and Personal Use Only