________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૪)
કળે! મૂકી રડતાં કુસુમ, તમેાળ અને ભાજનને ત્યાગ કર્યાં. આવી રીતે અગીયાર ધડીપર્યંત સસ્વને નાશ થયે! હાય તેમ દુ:ખી ચઇ રહી.
હારના વિયાગથી આવી સ્થિતિમાં આવી પડેલી લક્ષ્મીવતીને જાણી ધનવતીને પશ્ચાત્તાપ થયે. તેણે તેની પાસે આવી કહ્યું-એન ! તારા હાર મને મળી આવ્યેા (જડયા ) છે. ધેા, આહાર. એમ કહી તે હાર તેને આપ્યા.
હાર મળ્યાથી લક્ષ્મીતી ધણી ખુશી થઈ. ધનવતીને આગ્રહ કરી તેની ખક્ષીસ તરીકે અગીઆર દિનાર ( રૂપિઆ ) આપ્યા.
ધન ઉપરના મમત્વભાવથી કેટલાં જીવે! દુ:ખી થાય છે. તેને વિચાર કરતાં, ધનવતીને હવેથી પરદ્રત્ર્ય ન લેવાના દૃઢ નિશ્ચય થયા. લક્ષ્મીવતીએ ધણા આગ્રઢથી આપેલા અગીયાર દિનાર, તે પણ તેણે પાતાના ઉપયોગમાં ન વાપરતાં તે દ્રવ્યો તેણીએ જિનેશ્વર ભગવાનની મેટી પૂજા કરાવી. શુભભાવે તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. માધિખીજ ઉત્પન્ન કર્યું. ક્રમે મરણ પામી તે ધનવતી તે તું અહીં શીલવતીપણે ઉત્પન્ન થઇ છે. પૂર્વભવમાં દ્વાર લેવાથી ઉત્પન્ન થયેલા દુષ્કૃતના સાથી, અગીયાર વર્ષ પર્યંત તને પુત્ર માટે કલેશ સહન કરવા પડયા હતા. જિનપૂજાના પુન્ય, પ્રમાવી તમને પુત્રાદિની સંપત્તિ મળી આવી છે. અને નિશ્ચળ સમ્યકૃત્વ ગુણુવાળાં ગૃહસ્થયમની પ્રાપ્તિપણુ જિનપૂજાના શુભભાવથી જ ૨૪ છે તે લક્ષ્મીવતી મરણુ પામીને તારી કુલદેવીપણે ઉત્પન્ન થઈ છે. તે હાર છુપાવવાના કવિપાકથી આ સવ ઉપસ વિગેરે તે દેવીએ તને કર્યા છે.
ઇત્યાદિ પેાતાના પૂર્વજન્મના વૃત્તાંત સાંભળી શુભભાવે શીળવતીને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. ગુરૂશ્રીના કહેવા મુજબ તેણે પાતાના પાàા જન્મ દીઠે. શીળવતી ખાલી ઊઠી: અહા ! થેાડા પ અશુભકર્માંના કેટલેા ખધા વિષાક ? ગુરુએ કહ્યું. ભદ્ર ! જન્મ
For Private and Personal Use Only