________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૯)
મારા શત્રુઓનો સંહાર થાઓ વિગેરે તે અપધ્યાન અનર્થદંડ. ૧ - સ્ત્રીઓની શુભાશુભ વિષયવાળી કથા. દેશ સંબંધી કથા. ભજનના ભલા બૂરા સંબંધી વાતો અને રાજા સંબંધી કે રાજ્ય સંબંધી વિનાપ્રોજનની વાત કરવી, જળમાં ક્રીડા કરવી, ઘી તેલ આદિ રસવાળા પદાર્થોનાં ભાજને ખુલ્લો મૂકવાં જનાવરોનાં યુદ્ધ દેખવાં કે આપસમાં લડાવવા વિગેરે પ્રમાદાચરણ અનર્થદંડ કહેવાય છે. ૨
દાક્ષિણ્યતા ન પહોંચે તેવા બીનજરૂરી સ્થળે ક્ષેત્ર ખેડે, બળદેને દમન કરો, અમુક વૃક્ષાદિ કાપી નાખે, અમુકને ફાંસી આપ વિગેરે પાપને ઉપદેશ આપવો તે પાપોપદેશ અનર્થદંડ. ૩
સગાં, વહાલા કુટુંબીઓ કે. પાડે શીએ જ્યાં પિતાને દાક્ષિણ્યતા પહેચે છે, જેની પાસેથી લેવડદેવડ કરવી પડે છે તેવા દાક્ષિણ્યતાના
સ્થાનને મૂકી શસ્ત્ર, અગ્નિ, યંત્ર, મુશળ. વગરે જેનાથી જીવની હિંસા થવાનો સંભવ છે તેવાં ઉપકરણે ભાગ્યાં આપવાં તે હિંસપ્રદાન અનર્થદંડ છે. (દાક્ષિણ્યતાવાળા સ્થાને તે તે વસ્તુ આપ્યા સિવાય ગૃહસ્થોને વ્યવહાર ચાલવો મુશ્કેલીવાળે થઈ પડે છે, માટે દાક્ષિણ્યા વિના એમ કહેવામાં આવ્યું છે. ) ૪ આ ચારે પ્રકારના અનર્થદંડનો ત્યાગ કરવો તે આઠમું વ્રત છે. ૮.
સામાયિક. જેમાં સમભાવને-આત્મવિશુદ્ધિને લાભ થાય તેને સામાયિક કહે છે. સાવધ-સપાપ મન, વચન, કાયાના વ્યાપારનેક્રિયાને ત્યાગ કરી, તે ત્રણે પગને નિર્વધ આત્મચિંતન આદિ ધર્મ ધ્યાનમાં જવા તે નિયમિત વખતનું કર્તાય છે. એક દિવસમાં ઓછામાં ઓછા બે ઘડપર્યત સામાયિકમાં નિરંતર વખત લેવું જોઈએ. ૯
દિશાવકાશિક–એક દિવસ માટે અથવા એકાદ પહેર માટે પૂર્વે અંગીકાર કરેલ દિશાના નિયમને સંક્ષેપ કરે તે દિશાવાશિક વ્રત કહેવાય છે. આ વ્રતમાં ઉપલક્ષણથી બીજે ગેપમેગાદિ વ્રતને
For Private and Personal Use Only