________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧)
લઈને તે સર્વે પુત્રે પિતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા.
લક્ષ્મીપુંજ અને શીળવતીએ સંસારવાસથી વિરકત થઈ, કમર ગિરિને ભેદવાને વજ સમાન તે સદગુરુસમીપે ચારિત્ર લીધું.
ગુરુરાજને નમસ્કાર કરી તે સર્વ પુત્રે પોતાને ઘેર આવ્યા. ગુરૂરાજ અન્ય સ્થળે વિહાર કરી ગયા. લક્ષ્મીપુંજ સાધુ અને શીળવતી સાધ્વી કર્મને ક્ષય કરી નિર્વાણપદ પામ્યાં.
તે લક્ષમીપુજના પુત્રએ, પરસ્પર પ્રતિપૂર્વ ત્રણ વર્ગનું સા“ધન કરતાં કેટલાએક કાળ વ્યતીત કર્યો. તે અરસામાં વૈભવઉપાર્જન કરવામાં અને પુત્રાદિસંતતિના સમાગમમાં, કેટલાએક પુત્રએ લીધેલ વ્રત ખંડિત કર્યા ત્યારે કેટલાકોએ આવી વ્યવહારપંચની જાળમાં પણ લીધેલ વ્રતનું બરાબર પાલન કર્યું. વિરતિ પાળનારા અને નહિં પાળનારાએ પિતાના કર્તવ્યના પ્રમાણમાં. દેવ, મનુષ્ય, તિર્યમાં અથાગ્ય, દુઃખાદિને અનુભવ કર્યો.
સુનંદો ! તે અગીયાર પુત્ર દેવગે તમારી ધારણી સ્ત્રીની કુક્ષીએ અહીં ઉત્પન્ન થયા છે. પૂર્વજન્મમાં કરેલ સુકૃત અને દુષ્કૃતના કારણથી પરસ્પર થયેલ વિસદશપણું તે હું તમને સમજાવું છું.
તમારા વડીલ પુત્રે વ્રત લઈને એક જનાવર માર્યું હતું, તે છવહિંસાના દેષથી યા વ્રતભંગના દોષથી તમારો પુત્ર કુરૂપ શરીરવાળો થ છે.
ત્રીજા પુત્રે, લોભથી ધન માટે મિત્રનો દ્રોહ કર્યો હતો. તે વ્રતભંગના દેષથી તેના હાથમાં થોડું પણ દ્રવ્ય સ્થિર વાસ કરીને રહેતું નથી.
પાંચમા પુત્રે, લોભથી પાંચમા વ્રતનું ખંડન કર્યું હતું. તે વ્રતભંગના દોષથી ધન ઉપાર્જન કરવામાં તે નિરંતર આકુળવ્યાકુળ રહે છે.
સાતમા પુત્રે, નિવાઈદ્રિયની લંપટતાથી ભગોપભોગ વતને ભંગ કર્યો હતો. તે દોષથી તે તિર્યંચમાં ઉત્પન્ન થયે હતે.
For Private and Personal Use Only