________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૩)
0
t
/
તે મંદિરમાં જિનપૂજન અર્ચનાદિ ભકિત કરવા લાગ્યો. . ૧ નિર્માલ્ય દૂર કરવાં. ૨ પુષે લાવવાં અને ચડાવવાં, ૩ પૂજા કરવી. ૪ ધૂપ કરે, ૫ આરતિ ઉતારવી ૬ અંને કા બેલવાં– આ છે કાર્ય માં છ પુત્રોને જવ માં આવ્યા હતા. બે પુત્રો ચામર ઢાળતા હતા. બે પુત્રો વાજીંત્ર વગાડતા હતા. શેઠ અને વડીલ પુત્ર હવણ-સ્નાત્ર કરતા હતા. ત્યારે શીળવતી અભિષેકાદિ પ્રસંગે જ્યાં જ્યાં સ્તુતિ કરવાની કે બેલવાની હોય ત્યાં ત્યાં તે બોલતી હતી.
આ પ્રમાણે શુભ કાર્યમાં આસકત થયેલ કુટુંબ સહિત તે શ્રેણીના દિવસે સુખમાં પસાર થવા લાગ્યા.
એક દિવસે તે કાકંદ નગરીના ઉદ્યાનમાં મુનિચંદ્ર નામના કેવલજ્ઞાની આવીને સમવસર્યા. તેમને નમન કરવા નિમિત્તે તે છી સહિત નગર લોકો આવ્યા. વિધિપૂર્વક વંદન કરી ધર્મદેશના સાંભવવા માટે સર્વ લો કે બેઠ. એ અવસરે શીળવતીએ કેવળજ્ઞાની મુને પ્રશ્ન કર્યો કે ભગવન! પૂર્વ જન્મમાં મેં એવું શું કર્મ ઉપર જન કર્યું હતું કે અનેક ઉપાયો કરવા છતાં મને અધિક પુત્રપ્રાપ્તિ ન થઈ, અને ત્યાર પછી ઇચ્છા ન કરવા છતાં પણ અદ્ધિક પુત્રપ્રાપ્તિ થઈ ? વળી અનાયાસે ધર્મની પ્રાપ્તિ પણ મને થઇ તેનું કારણ શું?.
જ્ઞાનીએ કહ્યું. કંચનપુરમાં ધનવતી નામની કર્મ કરી ઘણી ગરીબ અવસ્થાવાળી એક સ્ત્રી રહેતી હતી. તે જ નગરમાં એક ધનાઢયે ગૃહસ્થની લક્ષ્મીવતી નામની સ્ત્રી રહેતી હતી. તેની પાસે અગીયાર રત્ન જડેલો એક સુંદર હાર હતું. તે હાર તેની ગંદલતથી ઘર બહાર કોઈ સ્થળે પડી ગયો. તે હાર ધનવતીના દેખવામાં આવ્યા. પરદ્રવ્યમાં લુખ્ય આશયવાળી ધનવતીએ તે હાર લઈ પોતાના ઘરના ખૂણામાં ગુપ્તપણે છુપાવી રાખે.
, લક્ષ્મીવતી પિતાને હાર ખાવાયેલો જાણ, તેની ચિંતાનું દુઃખથી બેભાન થઈ પડી. પિકાર કરતી દુઃખતી. થઈ તે હાર શોધવા અને રડવા લાગી. હાર કેઈ, પણ સ્થળેથી હાથ ન લાગે ત્યારે કંઠ મે
For Private and Personal Use Only