________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૪૪ મું.
---
ગૃહસ્થધર્મનાં ખાર વ્રત તથા અગીયાર પ્રતિમા,
ગુરૂશ્રીએ કહ્યું. ધમતુ મૂળ સમ્યકૂલ છે. તે પ્રાપ્ત થયાથી પાંચ અણુત્રતા, ત્રણ ગુણવ્રતા અને ચાર શિક્ષાત્રતે રૂપ બાર પ્રકારના ગૃહસ્થધમ અંગીકાર કરી શકાય છે.
આ સમ્યફૂલ મૂલ ૧, દ્વાર ૨, પ્રતિષ્ઠાન ૩, આધાર ૪, ભાજન ત્ર અને વિધાન ૐ સમાન ગણવામાં યા કહેવામાં આવે છે.
જેમ વૃક્ષનુ મૂળ દૃઢ હોય તે તે વૃક્ષ ટકી રહે છે અને ફળ, પત્રાદિની સંપત્તિ તેને પ્રાપ્ત થાય છે તેમ ધવૃક્ષનું મૂળ આ સભ્યકત્વ દૃઢ હોય તે! ધણા ઘેાડા વખતમાં મેાક્ષરૂપ કળા મેળવી શકાય છે. ૧ શહેરના દ્વાર-દરવાજો ડાય તે તેમાં સુખે પ્રવેશ તથા નિગમ થઇ શકે છે. તેમ ધમપુરી યાને નિર્વાણુનગરીના દ્વારનુષ્ય સમ્યક્ત્વ છે. તે દરવાજો હોય તે! ધપુરીમાં સહેલાઇથી પ્રવેશ થાં શકે છે. ૨ માયેા મજબૂત હોય તો પ્રાસાદ, મહેલ કે મંદિર ધણેા વખત ટકી રહે છે. તેમ ધમરૂપ મહેલના સમ્યક્ત્વરૂપ પાયા મજબૂત ડાય તે ધમ મહેલ લાંભા વખત ટકી રહે છે. ૩
પૃથ્વી સર્વ ભૂતાનાં પ્રાણિએના આધારભૂત છે. તેમ જ્ઞાન, ચારિત્રાદિ આત્મગુણાતા આધ ર આ સમ્યક્ત્વ છે. તે હેય તા જ ચારિત્ર
ટકી શકે છે. જ
વિવિધ પ્રકારના રસ ભાજનમાં રહી શકે છે. ભાજનના અભાવે તે રસ ઢાળાઇ જાય છે, તેમ સભ્યસ્વરૂપ વજ્રના ભાજનમાં વિરતિધર્માંરૂપ રસ બન્યે! રહે છે. સમ્યક્ત્વ વિના વિરતિરસ ઢળાઇ જાય છે પ. નિધાન સિવાય રત્નાના જથ્થા મળતા કે રહેતા નથી. તેમ મૂળ ઉત્તર ગુણારૂપ રત્નાના અક્ષય નિધાન સમ્યક્ત્વ છે. એટલે સમ્યક્ત્વ
For Private and Personal Use Only