________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫)
ગયું. એક દૂતના મુખથી આ વૃત્તાંત તારા પિતાએ સાંભળ્યું. તેને બહુ ખેદ છે, તેથી વિશેષ ખેદ તને થશે. ભવિષ્યના વહાલા પતિની આવી દશા થયેલી જાણું તું વિયથી વિરક્ત થઈ. પણ તારો અંતરને ખેદ શાંત ન થયું. આ અવસરે વિમાનમાં બેસી દેવી સુદર્શના આકાશમાગે તારા મહેલ પાસે થઈ પસાર થતી હતી. તેટલામાં અગાશીમાં ઝરતી અને શેક કરતી તારા ઉપર તેની દૃષ્ટિ પડી. જ્ઞાનદષ્ટિથી તેણે તારે પૂર્વજન્મ જાણી લીધે. ધાવમાતાને પ્રતિબોધ આપ એમ ચિતરી તેણે તને તીર્થાટન તીર્થનમન કરવા નિમિત્તે આકાશગમન થઈ શકે તેવી એક પાદુકાની જોડી આપી, જેને મહિમા તને સમજાવવામાં આવ્યો છે. હમણાં તું અહીં મુનિસુવ્રતસ્વામીને ( પ્રતિમાજીને) વંદન કરવા આવી છે.
સમ્યગદર્શનથી ભ્રષ્ટ થયેલાં મનુષ્યો ભયંકર ભવસમુદ્રમાં પરિ. ભ્રમણ કરે છે. ચંપકલતા ! તું પણ ધર્મશ્રદ્ધાન અને ઉત્તમ આચરણ વિના આમ અનવસ્થિત સ્થિતિમાં પરિભ્રમણ કરે છે. કાંઈક સુકૃતના કારણથી તને ફરી પણ માનવજિંદગી મળી છે. પ્રમાદ કરી તેને નિષ્ફળ કરવી તે કઈ પણ રીતે યોગ્ય નથી.
પૂર્વ જન્મને સ્મરણ કરાવી આપનાર મુનિરાજનાં વચનની મદદથી વિચારશક્તિવાળી ચંપક્ષતાને જાતિસમરણ જ્ઞાન થયું. પૂર્વના બે દીઠા. સંસારની વિષમતા દેખતાં મોહ ઓછો થશે. વૈરાગ્યને અવકાશ મળે.
ચંપકલતાએ ગુરુજીને પ્રશ્ન કર્યો કૃપાનાથ ! પૂર્વ જન્મનો મારો પુત્ર વાસવદત્ત હમણાં ફાં ઉત્પન્ન થાય છે? અને હાલ ક્યાં છે ?
ગુરૂશ્રીએ કહ્યું. ચંપકલતા ! ધર્માદ શુભ કર્તવ્ય કર્યા સિવાય મરણ પામી આટલે વખત તિર્યચ, મનુષ્યાદિ હલકા ભવોમાં તેણે પરિભ્રમણ કર્યું છે. ગયા જન્મમાં કાંઈક વિશેષ સુકૃત કરી હમણાં તે મલયાચલના ઘરમાન મલિયનગરીમાં મહસેન રાજાપણે ઉત્પન્ન થયા છે, જેની છબીને (ચિત્રપદને) દેખી તને સ્નેહ ઉત્પન્ન થયે
For Private and Personal Use Only