________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૫)
પરિગ્રહનું ઇચછાનુસાર પરિમાણ કરવું. ૬ સંસાર વ્યવહારના પ્રસંગે દશે દિશાઓ તરફ જવા આવવાનો નિયમ રાખવો. છ માંસ, મદિરાદિ અભક્ષ્ય અનંતકાયાદિ વસ્તુઓના ભોગ ઉપભોગને ત્યાગ કરે, ગ્ય વસ્તુઓના ભેગ-ઉપભોગને નિયમ રાખ. ૮ વિના, પ્રજને આત્મા કર્મથી દંડાય-બંધાય તેવાં પાપદેશાદિ ન કરવા. ૯ - છામાં ઓછું દિવસમાં બે ઘડી પર્યત ધર્મધ્યાનમાં–સમભાવમાં લીન રહેવાને નિયમ ગ્રહણ કરે. ૧૦ દિશાના નિયમ આદિનું ઓછું પ્રોજન હોય ત્યારે વિશેષ પ્રકારે સંકોચ કર. ૧૧ આત્મગુણને વિશેષ પિષણ મળે તેવા પર્વદિવસે આહારાદિના ત્યાગ કરવારૂપે પૈષધ કરવા. ૧૨ અતિથિઓને દાન આપવું..
ભવવાસથી વિરક્તતા મેળવી અર્થાત સંતોષપૂર્વક આ બાર વ્રત નિર્દોષ ગુહસ્થ ધર્મનું જેઓ પાલન કરે છે તેઓ દેવ, માનવ સંબંધી સુખ ભોગવી અંતે નિર્વાણપદ પામે છે.
ગુરૂ મહારાજ તરફથી ધર્મ ઉપદેશ શ્રવણ કરી, શીળવતી તે ગ્રહણ કરવાને તૈયાર થઈ. શંકાઓનું સમાધાન પૂછતાં તેણે ગુરૂને પ્રશ્ન કર્યો કે મારાથી હવે પછી કુળદેવીની પૂજા થઈ શકે કે કેમ? - ગુરુશ્રીએ કહ્યું. નિર્વાણ સુખના કારણુતવ્ય જિનેંદ્ર દેવનું પૂજન કરીને હવે પછી બીજા સામાન્ય દેવની પૂજા કાણ કરશે ? કલ્પવૃક્ષ પાગ્યા પછી એરંડાની ઈચ્છા કોણ કરે? સુકૃત અને દુષ્કૃત પિતાનાં જ કરેલાં છે. તેનાં ફળો પણ પિતાને જ ભોગવવાનાં છે. શુભ ઉદય હોય એ વખતે ઇદ્ર પણ તેનું બુરું કરવાને સમર્થ નથી તો પછી કુળદેવીનું શું ગજું છે? અને પાપને ઉદય હેાય તે વખતે એક હલકામાં હલકે મનુષ્ય કે પ્રાણું પણ નુકશાન પહોચાડે છે ત્યારે રક્ષણ કરનાર કઈ પણ નથી, માટે સુખ દુઃખ એ શુભાશુભ કર્મ ઉપર આધાર રાખે છે તે પછી અન્ય દેવ, દેવી વિગેરે આપણને શું ફાયદો કે ગેરફાયદો કરનાર છે? કાંઈ જ નહિં. સુકૃત કે દુષ્કૃતનો અનુભવ કરવો આપણે સ્વાધીન છે, તે પછી પુત્રને મોહ પણ નિરર્થક
For Private and Personal Use Only