________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૭)
શીળવતીએ કુળદેવીનુ પૂજન કરવું અધ
કર્યું" તે દેખી કુળદેવી તેના પર વિશેષ કાપાયમાન થઇ, રાત્રીએ પ્રગટ થઇ તે કુળદેવી શીળવતીને આ પ્રમાણે કહેવા લાગી. આ પાપી ! ૬૪, પીઠ, તુ મારી પૂજા કેમ કરતી નથી ? હવે તને હું જીવતી મૂકવાની નથી, આ પ્રમાણે ખેલતાંજ હાથમાં ભયંકર કરવાળ ધારણ કરતા અને અટ્ઠહાસ્ય કરતાં વેતાલે તેના ઉપર મૂકયા, ખીજી તરફથી હાથમાં રૌદ્ર તિ ક્રા નચાવતી ડાકણીએ પ્રગટ કરી. અન્ય તરફથી શ્યામવર્ણીવાળા, ચપળ જિા ધારણુ કરતા, ફૅટાટોપ કરી પુત્કાર મૂકતા ભીષણુ સર્પા પ્રગટ કર્યાં. અતિ કુટિલ અને કઠીણુ દાઢાવાળા, તીક્ષ્ણ નખ અને લાલ નેત્રવાળા, વિક્રાળ સુખ કરતા સિંહા તેની સન્મુખ મૂકયા.
આ સર્વે ચારે બાજુથી સમકાળે શીલવતીને ભય યાને ત્રાસ આપવા લાગ્યા. તાડના, તના અને પ્રલયકાળના મેધસમાન ગજા રવ કરવા લાગ્યા, તેાપણુ દૃઢાં તે ક્ષેાભાયમાન ન થઇ; પ એકાગ્ર મનથી પ'ચપરમેષ્ટિમંત્રનું સ્મરણ કરતી ખેસી રહી. તે દેખી દેવીને વિશેષ કાપ થયેા. ક્રી પણ તેણે શીળવતીને કહ્યું. તુ મને હજી પણ નમસ્કાર કરે તેા હુ' તને મૂઠ્ઠી ઉં. જો તેમ નહિ કરે તે! તું મહાન અનય પામીશ.
શીળવતીએ કહ્યું. ભદ્રે ! તુ' ફેગટ ખેદ પામે છે. એક દેવાધિદેવ વીતરાગને મૂઠ્ઠીને અન્ય દેવને હું નમસ્કાર નહિ જ કરૂ, તેનુ સ્મરણુ, તેની સ્તવના અને તેનું પૂજન પશુ નહિ જ કરૂં. આ મારા નિશ્ચય છે. હવે તને જેમ રૂચે તેમ કર. મરણુથી અધિક દુ:ખ તુ શું આપવાની છે ? અંગીકાર કરેલ કાર્યોને નિર્વાહ કરતાં મરણુ થશે તેા તે પણ મારા અભ્યુદયને જ માટે છે. હમણાં પણ તે સ`જ્ઞતું જ સ્મરણુ હુ' કરી રહી છું.
દેવીએ કહ્યું. એ દુ:શિક્ષિત ! હજી પણ તું મને આવે જ ઉત્તર આપે છે? લે, તારા કર્માંનુ ફળ હું જ તને આપું છું. આ
૨૭
For Private and Personal Use Only