________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
- હતો. અને જેની સાથે તારું લગ્ન થનાર હતું તે મહસેન તારે પૂર્વ જન્મને પુત્ર છે. તારું પાણિગ્રહણ કરવા આવતાં દેવગે તેનું વહાણ ભાંગી ગયું છે અને તેથી હમણાં તે આ પહાડ ઉપર આવ્યો છે.
તૃષાથી તેનું મુખ શોષાતું હતું. આ વાવમાંથી તેણે પાણી પીધું. તે અવસરે મંદિરની બહાર રહેલી તારી પાદુકા દેખી તેને વિ ચાર આવ્યો કે આ ૫ દુકાન માલિક કોણ હશે? તેની શોધ કરવા માટે તે મંદિર પાસે આવ્યો. ત્યાં તારું રૂપ દેખી તે તારા પર વિશેષ માહિત થયો છે. હમણાં તે આપણે સંવાદ સાંભળતે અને તારું રૂપ જો આ કિંકિધી વૃક્ષાદિ લતાઓના આંતરે ગુપ્તપણે ઊભો રહ્યો છે. તારી ઇચ્છા હોય તો તે તારા પૂર્વજન્મના પુત્રને જઈને દેખ યા ભળીને શાંતિ પામ.
ચંડવેગ ગુરુશ્રીએ કહેલું પિતાનું ચરિત્ર સાંભળી મેઘની ધારાથી - હણાયેલ એળ(એક જાતનો કીડ)ની માફક મહાન લજાથી પતાનું મુખ નીચું રાખી, મહસેન ગુરૂશ્રી પાસે આવ્યા અને ગુરૂરાજના ચરણારવિંદમાં પડયો. ગુરૂએ કહેલા પાછલા જન્મ સંબંધી ઉહાપોહ કરતાં તેને પૂર્વજન્મનું જ્ઞાન થયું. રાજા ઘણી નમ્રતાથી ગુરૂને કહેવા લાગે. હે પરમ ઉપગારી ! જ્ઞાનદિવાકર ! નિંદનિક કાર્ય સન્મુખ થયેલો, અને તેથી જ ભાવી દુર્ગતમાં જઈ પડવાને, તેવા પાપથી. આ પાપી જીવન આપે ઉદ્ધાર કર્યો છે. તે ફરી પણ વિશેષ ઉપગાર કરી, સંસારચક્રમાં પરિભ્રમણ કરવું ન પડે તેવી રીતે આપ મારો ઉદ્ધાર કરો, નિષ્કારણ પોપકારી મહાત્માઓ, આ દુનિયાના સવંછના પરમ બધુતુલ્ય છે.
- ગુરૂશ્રીએ કહ્યું. ભદ્ર ! મેહધકારથી વ્યાકુળ નેત્રવાળા, કામાંધ મનુષ્ય માટે, એવું કહ્યું અકાય દુનિયામાં નથી કે તેઓ ન કરે ? તેવા જીવો ખરેખર દયાપાત્ર છેઘન, નિવિ, કઠિણ કર્મદેષરૂપ મજબૂત રજજુના પાશથી બંધાયેલા મનુષ્ય કોઈ વખત પુત્રને પણ
For Private and Personal Use Only