________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૮ )
છે. ચમારના કુંડ સરખા આ દેહમાંથી બળ અને ધિરદ વહન થઈ રહ્યાં છે. આ જુસનીય દેહમાં પણ મૂઢ મનુષ્યો રતિ પામે છે. એ કેટલું બધું શેચનીય છે ? મનુષ્યો જેમાં ઉત્પન્ન થયા છે, જેનું પાન કરીને વૃદ્ધિ પામ્યા છે તેમાં જ પાછા આસકત બની સિત કરે છે. અહો ! કેટલું બધું શોચનીય ! જીવની આવી પ્રવૃત્તિ તે સાથે અવસપિણ કાળની શરૂઆત તે વિશેષ દુઃખનું કારણ છે.
અવસર્પિણી કલિકાળ હમણું અવસર્પિણી કાળ પ્રવર્તે છે. તે દૂષમ કાળના નિમિત્ત દિષથી પ્રાયે કરી ઘણાં મનુષ્યો મૂઢ અજ્ઞાની છે. પ્રમાદમદિરાથી અત્યંત ઉન્મત્ત થઈ રહ્યા છે. કૂડકપટથી ભરપૂર છે. અકાર્યમાં આસકત છે. કુશલોની સોબત કરવાવાળા જીવે છે. કર્યા ગુણને ઓળવીને કૃતધનો બને છે. ચપળ ચિત્ત વિશેષ ધરાવે છે. પ્રબળતર ક્ષમાપ્રધાન મુનિઓ પણ બીજમાત્ર રહેલા છે. ઘણા છેડા જ મનુષ્યો દઢ સમ્યક્ત્વવાન હશે. વિરનિ દુઃખે આદરવા કે પાળવા એગ્ય છે. ગુરુવિનય ઘણે થોડે જ દેખાય છે. લોકોમાં મિત્રીભાવ કારણ પૂરતો જ છે.
સ્વજનોને વ્યવહાર પણ લેભગ્રસ્ત છે. ધન સ.ધનના ઉપાયે પણ ઘણાં સાવધ, કપટ અને કલેશથી ભરપૂર છે. પિતા પુત્ર દિ સ્વજનો પણ આપસમાં અવિશ્વાસની નજરથી જુવે છે. રાજાઓ અન્યાય કરી ક્રૂર સ્વભાવના, કુટિલતાથી ભરપૂર અને પિશાચની માફક છિદ્ર જોનારા રહ્યા છે. પૂર્તા, વિશ્વાસઘાતીઓ અને ગ્રંથી ભેદવાવાળા કાપવાવાળાનું જોર વૃદ્ધિ પામ્યું છે. ઉચ્ચાટન, સ્થંભન, મોહનાદિ કરવાવાળા પા પી છો વિશેષ જોવામાં આવે છે. લૂંટારા, ચોરો અને વિશેષ કર(રાજવેરા)ના ભારથી લોકે દુઃખી અવસ્થામાં આવી પડયા છે.
ઔષધીઓ, સેલડી અને ગાયોમાંથી મળતો રસ(દૂધ) વિગેરે ઓછા થઈ ગયો છે. બુદ્ધિની પ્રબળતા ઓછી થઈ છે. મંત્રવિધાઓનો પ્રભાવ હતબળ થયો છે. મનુષ્યના આયુષ્ય સ્વલ્પ થયાં છે. શારીરિક બળની હાનિ થતી જાય છે. સ્નેહમાં સ્વાર્થ અને ચંચ.
For Private and Personal Use Only