________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૯૪ )
વિશુદ્ધ પરિણામે તે મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તપ, સાદિ પાંચ પ્રકારની તુલનાએ પેાતાના આત્માની તુલના કરી, પ્રભુની આજ્ઞા થી અનુક્રમે એકવિહારીપણુ અંગીકાર કર્યું.
••
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૪૧ મું.
+33
હુ અહીં શા માટે આન્યા છુ?
•
ચડવેગ મુનિએ ચપકલતાને ઉદ્દેશીને કહ્યું. ચંપકલતા ! હું અહી` શા માટે આવ્યે! છું ? આ તારા મનના પ્રશ્નને! પ્રત્યુત્તર આપવે! ચે!ગ્ય ધારી હું તને કહું છુ કે-અવધિજ્ઞાનથી તને વિમળ પર્વત પર આવેલી જાણી તને પ્રતિષેધ આપવા માટે અહીં મારું આગમન થયુ છે.
સિંહલદ્વીપના રાજાએ જ્યારે ચારિત્ર લીધું તે અવસરે જે પદ્મા ધાવમાતાને મારી ( વસંતસેન ) પાસે મૂકી ગયા હતા, તે પદ્મા ધાવમાતા મરણુ પામીને, આટલા વખત સંસારમાં પરિભ્રમણ કરી હુમાં પાટલીપુત્ર નગરના જય રાજાની જયશ્રી પટ્ટરાણીની કુક્ષીએ ચંપકલતા નામની પુત્રીપણે તે ઉત્પન્ન થષ્ટ છે, જે તું પોતે જ છે. ચંદ્રની માફક પૂર્ણ કળાવાળી તારા વિવાહ માટે તારા પિતાએ અનેક વરતી ગદ્વેષણા કરી, પણ છેવટે મહુસેન રાજાનુ' ચિત્રપટ્ટ દેખી તને વિશેષ પ્રેમ ઉત્પન્ન થયા. તેથી પ્રધાનદ્વારા તારા પિતાએ, મહુસેન રાજાને તારું પાણિગ્રહણ કરવાનું આમત્રણ કરાવ્યું. તે રાજા તારા પિતાના આતંત્રને માન આપી, પાંચ વહાણુ લઇને વિવાહ માટે આવતે। હતેા. રસ્તામાં ઘ્વની પ્રતિકૂળતાથી વઠ્ઠાણુ ભાંગી
For Private and Personal Use Only