________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૪)
જનમંદિરો છે ત્યાં જઈ અષ્ટાબ્લિકા મહેચ્છવ કરતાં હતાં. કેક વખત વિદેહ ભૂમિમાં વિચરતા શ્રીમાન સીમંધરસ્વામી પાસે ધર્મદેશના સાં. ભળવા જતાં હતાં. કોઈ વખત તીર્થકરોનાં જન્મ કલ્યાણિક, કેવળ જ્ઞાનકલ્યાણિક કે નિર્વાણ કલ્યાણિક વિગેરે સ્થળે જતાં હતાં. અને ભરૂયમાં તે અનેક વખત સમળીવિહારમાં મુનિસુવ્રતસ્વામીને વંદના કરવા આવતાં હતાં. ત્યાં આવી સર્વ થિી ભરપૂર, કલ્પવૃક્ષાદિકનાં ઉત્તમ પુષ્પોની માલાદિકથી જિનેવરની પૂજા કરી, ભકિતભાવથી નૃત્ય કરતા, મધુર અને મનહર શબ્દ વડે ગાયન-સ્તુતિપૂર્વક ગુણગ્રામ કરતાં હતાં. ઇત્યાદિ દેવ, ગુરુનું પૂજન, ભકિત, ધર્મશ્રવણ અને પરોપકારાદિ કવ્યમાં તત્પર થયેલી બને દેવીઓ આનંદમાં દિવસે પસાર કરતી હતી.
પ્રકરણ ૪૦ મું.
આપનું આગમન આંહી કયાંથી થયું છે!
સુદર્શનની કથા ઘણું લાંબી લંબાયેલી હોવાથી ચાલતે પ્રસંગ ભૂલાઈ ન જવાય તે માટે અહી ફરી સ્મૃતિમાં લાવવામાં આવે છે ધનપાળ પોતાનાં પત્ની આગળ આ વૃત્તાંત કહે છે. કિન્નરીએ ગિરનાર પહાડ ઉપર આ સર્વ પ્રબંબ ધનપાળને સંભળાવે છે. વિમળાપર્વત ઉપર ચંડવેગ વિનાઘર મુનિ, ચંપકલતાની આગળ આ સર્વ વૃત્તાંત કહે છે. ચંપકલતા અને ચંપકલતા ઉપર મોહિત થયેલે મસેન રાજા, લતાના અંતને (પછવાડે છુપાઈ) કહીને આ સર્વ વૃત્તાંત સાંભળે છે.
આ મંદિર આ પર્વત પર કોણે અને કેવા પ્રસંગમાં બંધાવ્યું!” આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં સુદર્શન અને શીળવતીનું જીવનચરિત્ર કહેવા
For Private and Personal Use Only