________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
"
(૩૮૫)
માં આવ્યું. હવે ચંપકલતાના બીજા પ્રશ્નને પ્રત્યુત્તર ચડવેગ
યુનિ આપે છે.
આપનું આગમન અહીં ક્યાંથી થયું છે ? ' મારું આગમન આ પર્વત ઉપર કર્યાથી થયું છે તે પ્રશ્નતે ઉત્તર હુ આપુ છું. ચપકલતા ! તું સાવધાન થઇને સાંભળ
મુનિસુવ્રતટવાની તી કરના નિર્વાણુ પછી, ગણુધરા અને મુનિએએ ધર્મોપદેશ આપી, જૈનદન પ્રકાશિત કરતાં, ક્રમે છ લાખ વર્ષ વ્યતીત થયાં, એ અવસરે નમિનાથ તીર્થંકર ઉત્પન્ન થયાં. તેઓ દસ હજાર વપર્યંત આ દુનિયા ઉપર ધખેધ આપી નિર્વાણુ પામ્યા. તેમનુ તી પાંચ લાખ વર્ષ પર્યંત ચાલ્યું. એ અવસરે આ ભારત ભૂમિ ઉપર તેમનાથ નામના બાવીશમા તીર્થાધિપતિ થયા. તે એક હજાર વ પ ત ધર્મનું પ્રગટીકરણ કરી નિર્વાણુ પામ્યા. તેમનુ તીથ યા શાસન ત્યાસી હાર અને સાડાસાતસા વ પ ત ચાલ્યુ. તે અવસરે આ ભૂમિ ઉપર યાનાય તેવીશમા તીથ કરનેા જન્મ થયે. તેએએસે વર્ષ પર્યંત આ ભૂમિ પર રહી અનેક જીવાને પ્રતિષેાધી મોક્ષગમન કર્યું, તેમનું શાસન અઢીમે વર્ષ પ`ત ચાલ્યું. ત્યાર પછી અહેાંતર વના આયુષ્ય પ્રમાણુવાળા મહાવીરદેવને! જન્મ થયા. જેએ દ્રુમણાં ભવ્ય જીવેાને ધર્માંપદેશ આપી નિર્વાણુ પામ્યા છે. તે સમળી વિહારને બનાવ્યા હમણાં કાંઈક ઊણા ખાર લાખ વર્ષ થવા આવ્યાં છે અર્થાત્ ( ૧૧,૯૪,૯૭૨ ) ૧૧ થયાં છે. આ જ પણ તે પવિત્ર તીમાં મુનિએ! નિર્વાણુપદનું સાધન કરે છે. આ અવસર્પિણી કાળમાં પણ તે તીને! મહિમા દેવા કરી રહ્યા છે. સાંપ્રતકાળમાં શ્રીમાન મહાવીરદેવ હમાં નિર્વાણુ પામ્યા છે. છેલ્લા તીર્થાધિપતિનું શાસન અત્યારે પ્રવર્તી રહ્યું છે. પ્રસંગેાપાત આટલી હકીકત જણુાવ્યા પુછી, અહી` મારૂ` આગમન કયાંથી થયુ છે? તે વિશે હવે હું તમને જણાવું છું.
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only