________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૨ )
માનતી તેની અનુમેદના કરવા લાગી. તેમજ આ જિંદગીની અંદર પોતાની કાંણુ અકા-કે કાઇ જીવને નુકસાન-કે દુ:ખી કરવા રૂપ કાંઇપણુ પાપ બન્યુ હતુ તેને યાદ કરી તેને પશ્ચાતાપ કર્યો. અઢાર પાપસ્થાનકના ત્યાગ કર્યું. ટૂંકામાં કહીએ તેા જાણુતાં કે અજાણુતાં બનેલાં પાપના પશ્ચાત્તાપ, નિ દ, ગાઁ વિગેરે કરી, ફરી ન થાય તે માટે દૃઢતા કરી, આત્માને સમભાવમાં રથાપિત કર્યાં.
આ પ્રમાણે આભમાવમાં ામૃત થયેલી રાજપુત્રી સુદર્શનાએ, ફાગણ સુદ્ઘ પણ માને દિવસે અણુસણુ અંગીકાર કર્યુ. ઉનાળાની શરૂઆત તે વખતશજ થઇ ચૂકી હતી. દુનની માફક સૂર્યનાં કિરણા અધિક તાપ આપતાં હતાં. કુર સ્વભાવના રાાતી માફ્ક સા સ્વભાવ આ વખતે વિશેષ દુઃસહુ હતે. ભઠીના અગ્નિની માફક લુની ગરમ જ્વાળા દુનિયા પર ફેલાતી હતી, છતાં જિનવચનરૂપ શીતળ ગાશી` ચંદનથી સિંચન કરતી સુદર્શના, અણુસણુને અમૃત્તના પાન
સમાન માનતા હતા.
સુદના પર અધિક સ્નેહવાળી, અત્યારે તેની માતાને ઠેકાણે ગણાતી શીળવતી પણ નિરંતર તેની પાસે જ બેસીને મધુર સ્વરે અમૃતની માફ્ક સિદ્ધાંત શ્રવણુ કરાવતી હતી. અને વારંવાર આત્મ ભાવમાં તથા ધર્મ ધ્યાનમાં જાગૃત રહેવાને પ્રેરણા કરતી હતી. સુદર્શના પણ વૃદ્ધિ પામતા સંવેગે પૉંચપરમેષ્ટિ મહામંત્રનુ` સ્મરણુ કરતાં વૈશાખ શુકલ પંચમીને દિવસે આ માનવ દેહ ત્યાગ કરી, નિત્ય એઓચ્છવ સરખા ઇશાન દેવલેાકમાં, મહર્દિક દેવપણે ઉત્પન્ન થઇ જ્યાં અમર અપ્સરાઓથી ઘેરાયેલી, દેવ, દેવીએ તેની સ્તુનિ કરતી હતી.
સુદર્શના મરણુ' પછી શીળવતીને ઘણું દુઃખ લાગ્યું. લાંબા વખતના ધાર્મિક સહવાસીના વિયેાગે તેનું શરીર બળવા લાગ્યુ. રાજવૈભવો અકારા થઇ પડયા. એક ધડીપણુ તે સ્થળે રહેવું તે તેને અસહ્યું દુ:ખ સમાન લાગતું હતું. શાણી શીલવતીએ તરતજ સ સંગને! ત્યાગ કરી ગુરૂશ્રી પાસે ચાત્રિ ગ્રહણ કર્યું. ગુરૂશ્રીએ દિક્ષિત
For Private and Personal Use Only