________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૦)
તે અખંડ આત્મઉપયોગ મારો થવો જ જોઈએ. હે કૃપાળુ દેવ ! ફરીને જન્મ; ભરણ કરવાં ન પડે તેવી ગ્યતા–ચા સમાણ્ય-યામદદ તું મને આપ. આપ પ્રત્યે મારી આ છેવટની અંતિમ યાચના છે.
ઇત્યાદિ અરિહંતદેવને નમસ્કાર કરી રાજકુમારીએ સિદ્ધ" ભગવાન આચાર્યશ્રી ઉપાધ્યાયજી અને કૃપાળુ મુનિઓને ભાવથી નમસ્કાર કર્યો.
આ જિંદગીમાં મન, વચન અને શરીરથી કાંઈ દુષ્કૃત્ય થયું હેય તે સર્વે રાજકુમારએ અળવ્યું. તેની ક્ષમા માગી કષાયને વિજય કર્યો. ઈછાઓને નિરોધ કર્યો એવી રીતે આ જન્મ સંબંધી પાપસ્થાનકો આળોવી અન્ય જન્મના કરેલાં પાપને પશ્ચાત્તાપ કરતી રાજકુમારી આ પ્રમાણે બોલવા લાગી. અનંત સંસારમાં અનેક નિએમાં અને અનેક ના સમાગમમાં-સંબંધમાં કે સહવાસમાં આવતાં મારા તરફથી, પૃથ્વી, પાણી, અગ્નિ વાયુ, વનસ્પતિ અને નાના મોટા ત્રસ જીવની કઈ પણ ગે, ક વા કરાવવા અને અનુમે દન કરવા રૂપે વિરાધના થઈ હોય તે સર્વ છે, કૃપા કરી માર અપરાધ ક્ષમા કરો. તેમજ હું પણ સર્વ જીવોને ક્ષમા આપું છું. સર્વ જીવો મારી મિત્ર છે. મારે કોઈ પણ જીવ સાથે વેરભાવ નથી.
રાગદ્વેષાદિ અત્યંતર ગ્રંથને, અને સજીવ, નિજીવ આદિ બાહ્ય ગ્રંથીનો સર્વથા આ શકિતરૂપે અત્યારે હું ત્યાગ કરું છું. આ શરીર હવે થોડા વખતમાં પડવાનું છે. એટલે આ દેહમાં જીવ રહે ત્યાં સુધી ચારે પ્રકારના આહારાદિનો ત્યાગ કરું છું. અર્થાત તે તરફથી મારું મને ખેંચી લઉં છું. તેમજ જીવનના આધારભૂત આ દેહની શુશ્રુષાદિ કરવારૂપ મારા ઉપગને નિવવું છું.
જ્ઞાન, દર્શન, ચારિત્રમય એક મારે આત્મા તે જ નિરંતરને સાથી છે. સંસારનાં કે દુઃખનાં કારણ રૂ૫ તે સિવાયના સર્વ સંયોગ, સંબંધે કે બંધનેને વિરાગ ભાવે હું ત્યાગ કરું છું. સમ્યક્ત્વ, શ્રત
For Private and Personal Use Only