________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૧)
અને સર્વ વિરતિરૂપ ત્રણ પ્રકારના સામાયિકો હું અંગીકાર કરું છું. અરિહંતાદિ ચાર પ્રકારનાં શરણે ગ્રહણ કરું છું.
અરિહંતનું શરણ ૧ રાગ, દ્વેષ, કષાય અને દુર્જય વિષયાદિ શત્રુઓને જેણે નાશ કર્યો છે, તે અરિહંતનું મને શરણ છે. ભવરૂપ મળીવડે, રાગદ્વેષરૂપ પાણીથી સીચાઈ (પષણ પામી, જેને કર્મરૂપ બીજે પ્રોહિત થતાં (ઊગતાં) નથી, તે અરૂદ્ધતા મને શરણભૂત થાઓ, દેવેંદ્ર, નાગે, નરેંદ્ર, ચંદ્ર અને ખેચરેદ્રો વડે કરાતી પૂજાને જેઓ લાયક છે. મેક્ષગમન કરવાને જેઓ (5) તૈયાર છે તે અરહંતનું મને શરણ હે.
સિદ્ધ ભગવાનનું શરણ, ૨ પુન્ય, પાપાદિ સર્વને અનિત્ય જાણ, તેઓને ક્ષય કરી, જેઓએ અનંત જ્ઞાનમય પરમપદ પ્રાપ્ત કર્યું છે તે સિદ્ધ પરમાત્મા મને શરણભૂત થાઓ.
- સાધુઓનું શરણ ૩ ઉત્તમ જ્ઞાનને અભ્યાસ કરનાર, પવિત્ર ક્રિયાનું પાલન કરનાર, સમિતિ ગુપ્તિ-અથવા પ્રવૃત્તિ, નિવૃત્તિ રૂપ સંયમમાં પ્રયત્ન કરનાર અને શત્રુ મિમાં સમદષ્ટિ રાખનાર મહામુનિઓનું મને શરણ હે.
ધર્મનું શરણ ૪ પાંચ આશ્રવ (પાપને આવવાના રસ્તાઓ)ને નિરોધ, પાંચ ઈકિયાને નિગ્રહ અને ચાર પ્રકારના કષાયને વિજય કરવાની આજ્ઞાવાળા કેવળજ્ઞાની કથિત ધર્મનું મને શરણ થાઓ.
રાજકુમારી સુદર્શન, આ પ્રમાણે ચાર શરણ ગ્રહણ કરી, ઉત્તમ કાનું અનુમોદન કરવા લાગી. પ્રથમ તેણે આ જિદગીની અંદર પિતાથી બનેલા અનેક ધાર્મિક કર્તવ્યનું સ્મરણ કર્યું. પછી તે તે ઉત્તમ કાર્યમાં વ્યતીત થયેલા પિતાને વખતન, મન, વચનને, શરીરને અને દ્રવ્યનો સદ્દઉપયોગ થાય છે તેમ માની; પિતાને કૃતાર્થ
For Private and Personal Use Only