________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૮) भूकन्न घोस नासा तारा जिहाण अणुवलंभंमि । नव, पंच, सत्त, तिनिय एगं चदिणं भवेजीयं । १॥ धुव चकं तहति पयं अरुंधई जो नियइ पुणो । विवरीयं माइ हरं छम्मासे होइ जीयंसे ॥ २ ॥
ભ્રમણ (ભ્રકુટી) ૧. કાનમાં અંગુઠો કે આંગળી નાખવાથી જે શબ્દો અંદર સંભળાય છે તે. ૨. નાસિકાને અગ્ર ભાગ. ૩. આંખની કઢી-તારા બીજાની આંખમાં જતાં પોતાની આંખ ન દેખાય તેઅથવા પાણી-આરસી વિગેરેમાં મુખ જોતાં આંખની કીકીઓ ન દેખાય છે. ૪. અને બહાર કાઢતાં પોતાની જીભ (જીભનું ટેરવું) ન દેખાય ૫. તો નવ. ૧ પાંચ ર સાત ૩ ત્રણ. ૪ અને એક દિવસે. ૫ અનુક્રમે તે મનુષ્યનું મરણ થાય. એટલે ભ્રકુટી ન દેખાય તો નવ દિવસે. ૧. કાનના શબ્દ ન સંભળાય તો પાંચ દિવસે, ૨. નાકની ડાંડી અગ્ર ન ભાગ દેખાય તો સાત દિવસે. ૩. આંખની કીકી ન દેખાય તો ત્રણ દિવસે. ૪ અને જીભ ન દેખાય તો એક દિવસે તે મનુષ્યનું મરણ થાય ૧
તેમજ ધ્રુવ ચક્ર ૧. ત્રિપદ ૨. અરૂંધતિ ૩ અને ભાત પદ ૪. આચાર વિપરીત દેખાડવામાં આવે છે તેનું આયુષ્ય છ માસનું બાકી રહું સમજવું. ૨ “સ્વદય શાસ્ત્રમાં ધ્રુવને નાસિકાને અગ્ર ભાગ. (કેટલાક ધ્રુના તારાને પણ ગણે છે કહે છે કે-ધ્રુને તારે જે ઉત્તર દિશામાં ઊગે છે તે ન દેખાય તો છ મહિને મરણ થાય) ત્રિપદને બદલે વિનુપદ. વિનુપદ એટલે આંખની કીકી, અથવા ત્રિપદને બદલે રિપથો હોય તો આકાશગંગા એવો અર્થ થવા સંભવ છે. આકાશમાં ધોળા પ્રકાશવાળી ઝાંખી લાંબી ને વાંકીચૂંકી પંકિત-હાર જેવામાં આવે તેમને ત્રિપથા કહેતા હોય તેમ સમજવામાં આવે છે. અરૂંધતી એટલે જીભ-અને માતષદ યા-મામંડળ એટલે ભ્રકુટી કહે છે તે પાઠ આ પ્રમાણે છે–
For Private and Personal Use Only