________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૮ )
આત્મધ્યાનમાં નિમગ્ન રહી, ાતિકને નાશ કર્યાં. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દેવાએ કેવળજ્ઞાનને મહિમા કર્યો. અનુક્રમે વિહાર કરતાં તે મહાપ્રભુ પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા. ત્યાં અનેક જીવ ને ધમના માગમાં ચાલનારા પથિકા બનાવ્યા.
એ અવસરે પેતાના પૂર્વ ભવને મિત્ર, ભરૂઅય્ય શહેરમાં અશ્વપણે ઉત્પન્ન થયેલેા દિવ્ય જ્ઞાનથી તેમના દેખવામાં આવ્યે. તેનું આયુષ્ય અલ્પ જાણી, તેને પ્રતિધવાને સમય નિકટ જણાતાં તે કૃપાળુ દેવ એક રાત્રીમાં સાઠ યેાજન ચાલી ભરૂચમાં આવ્યા. સમવસરણુ બનાખ્યુ. મળેલી પદાની આગળ, સમવસરણુમાં બેસી તે પ્રભુએ ધમ દેશના આપવી શરૂ કરી.
એ
આ અવસરે તે પ્રભુથી પ્રતિમધ પામેલા ત્રીશ હમ્બર સાધુ અને પચાશ હજાર સાધ્વીએ તેમના શિષ્યવમાં હતા,
તે
મુનિસુવ્રતસ્વામી તીથંકરને સમવસરેલા ( આવ્યા ) જાણી તે શહેરને ।। જીતશત્રુરાજા, ભુને વંદન કરવા નિમિત્તે તે જ અશ્વ ઉપર એસાંતે ( જેને પ્રતિખાધ આપવા તે પ્રભુ પધાર્યાં છે તે જ અશ્વ ઉપર મેસીને ) આગ્યે. અશ્વથી ઉતરી, સચિત્ત વસ્તુ-ત્યાગાદિ વિધિપૂર્વક સમવસરણમાં પ્રવેશ કરી, ત્રણ પ્રદક્ષિણા આપી, ભક્તિપૂર્વક વદુન કરી, ઉચિત સ્થળે ધર્મ શ્રવણુ કરવા નિમિત્તે રાન્ત ખેડા.
એ અવસરે ચાલતા ધર્મોપદેશમાં તે મહાપ્રભુએ જણાવ્યું કેजो कारिज्जह जिगहरं जिणाणं जियरागदोसमोहाणं || सो पावे अन्न मवे सुलहं धम्मवररयणं ।। १ ।।
રાગ, દ્વેષ, મેહતેા વિજય કરનાર જિનેશ્વરતુ' જે મનુષ્યા જિનગૃહ ( મંદિર ) કરાવે છે તે અન્ય જન્મમાં ધણી સુલભતાર્થી ઉત્તમ ધમરત્વ પામે છે
“ તીર્થંકરની દેશનાશક્તિનું સામર્થ્ય અદ્ભુત હોય છે. તે અ
For Private and Personal Use Only