________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૩ )
ત્રણ જગમાં સારભૂત અંગેાપગાદિ તત્ત્વનાં અનેક પુસ્તકા વ્યક્તિથી લખાવ્યાં.
આ પ્રમાણે વિવેકવાળી સુદ નાએ પેાતાના દ્રવ્યને સાતે ક્ષેત્રમાં અખંડ પરિણામે છૂટથી વ્યય કર્યાં.
અશોક, બકુલ, ચંપક, પાઙલ અને મદારાદિ વૃક્ષેાની ધટાવાળુ અને સર્વ ઋતુઓનાં પુષ્પાવાળુ એક સુંદર ઉદ્યાન જિનાયતનતે માટે આપ્યું.
ઇત્યાદિ સર્વ કબ્યાથી સંપૂર્ણ જિનમંદિર બંધાવો-મનાવી તેમાં નીચે પ્રમાણે પ્રશસ્તિ લખવામાં આવી.
પરમ ભક્તિથી નમન કરતા ઇંદ્રાદ્રિ દેવેના મુગટના મણિએથી જેના ચરણા સંકૃિત થઇ રહ્યા છે. તથા ભકિતરસના આવેશમાં દેવેદ્રો જેએની વિવિધ ભગીથી સ્તુતિ કરી રહ્યા છે તે શ્રીમાનમુનિ સુવ્રત સ્વામી વશમા તીર્થાધિપતિ તમારૂં રક્ષણુ કરેા. મેક્ષનગરના દ્વાર ખેલવામાં મદદ કરનાર આ શકુનિકાવિહાર (સમળી મંદિર ) સ સ્થળે પ્રસિદ્ધિ પામેલા અને વંદનીય છે. જિનેશ્વરના વચનામૃાની દેવાએ પણ અનેકવાર સ્તુતિ કરી છે. તે મહાપ્રભુની વાણી અમને શ્રુતજ્ઞાનરૂપ દિવ્ય તેÀા આપેા. એક, બે, ત્રણુ, ચાર, પાંચ કે છ ખંડના અધિપતિ રાજા, મહારાજાએ અથવા એકાદિ ગામના અધિપતિ ઠાકર તમે મારું વચન સાંભળે. હું ધૃતપુન્યે ! પરેાપકાર પ્રવીણા ! કુલીના ! ભવભયથી ભય પામેલાએ ! હું તમને એક વિજ્ઞપ્તિ કરૂ છું કે, કમળનીના પત્ર ઉપર રહેલા જળબિંદુની માફક વિતઅને ચપળ જાણી અથવા શરદ ઋતુના અત્રપટળાની માફક સંપપત્તને ક્ષશુભગુર જાણી તમે જિનધમ કરવામાં સાવધાન થાઓ.
હું સિંહલદ્વીપના અધિપતિ શ્રીમાન શિલામેધ નરાધિપતિની પુત્રી કુમારી સુદ'ના છું. મને પૂર્વ પાછલા જન્મનું જ્ઞાન થયું છે. તેનાથી પૂર્વજન્મમાં વિવિધ પ્રકારના અનુભવેલાં દુખાનું સ્મરણુ મને
For Private and Personal Use Only