________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૪)
થયું છે. તે જોઈને હું સ`સારવાસથી વિરકત બની છું. મારા પૂજ્ય પિતાની આજ્ઞા લઈને મારા પૂર્વ જન્મના નિવાસવાળા ભયચ્ચ શહેરમાં આવીને આ જિનાયતન-જિનમંદિર મે. અધાવ્યુ છે.
શ્રીમાન લાદેશ ધિપતિ સમુદ્રના કિનારાપયત અને નર્મદા નદીના તટઉપર જિતશત્રુ રાજા રાજ્ય કરે છે. તેના કલ્યાણકારી વિજયવાન રાજ્યમાં મેં આ મંદિર બંધાવ્યુ` છે. તે રાજાએ જ મને સ્વધર્મી જાણીને એક દિવસમાં અશ્વ અને હાથી જેટલી જમીન ઉપર દોડી જઈ શકે તેટલી જમીન ક્ષીશ તરીકે આપી છે. તે ગ્રામાદિકને ઉપયેામ હું આ પ્રમાણે કરું છું.
શ્રીમાન્ મુનિસુવ્રતસ્વામી અધિષ્ટિત આ શકુનિકાવિહારના નિભાવ અને રક્ષણ અર્થે, તેમજ મારાં અનાવેલાં દરેક દાનશાળાદિ ખાતાઓના નિભાવ અને રક્ષણાયે આઠસે। ગ્રામ, આઠ ખંદર અને આઠ કિલ્લાવાળા ગામેાની ઉપજ હું સાંપું છું. તેની મર્યાદા પૂવદેશા તર ધેટ કગધપુર પ ત છે. અને દક્ષિણ દિશા તરફ હસ્તીમુ ડંકપુર સુધી છે. આ સવ હું અણુ કરી દઉં છું. તે પ્રમાણે પાલન કરજો આ પૃથ્વી પર અનેક રાજા થઇ ગયા છે અને હજી પણ થશે. આ પૃથ્વી કાષ્ઠની સ થે ગઇ નથી અને જવાની પણ નથી. આ ધરાધીશપણુ લક્ષ્મી અને વિતવ્ય સર્વાં ચપળ છે. કીર્ત્તિ અમર છે. આ અસાર શરીરથી પરેાપકાર કરવા તે જ કોષ્ટ છે.
આ પ્રમાણે ભકિતથી બનાવેલા શકુનિકાવિહારમાં સુદર્શનાએ શિલાલેખ બનાવરાવી તે મંદિરમાં પથ્થર ઉપર મજબૂત બેસાડવામાં આવ્યા.
( છેવટે લખવામાં આવ્યુ` કે ) જિનધર્મી મહારાજાએ જ્યાં સુધી આ પૃથ્વીને ઉપભાગ કરે (તે પૃથ્વી પર રાજ્ય કરે) ત્યાં સુધી સંસારના ઉચ્છેદ કરનાર અર્થાત્ સંસારને પાર પમાડનાર આ તીર્થ વિજયમા ન રહે.
For Private and Personal Use Only