________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩૫૬)
માફક તારૂણ્ય અવસ્થા વિલય નથી પામી તે પહેલાં આ શરીર અને દ્રવ્યથી તમારે ઉત્તમ કન્યે કરી લેવાં જોઇએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનભૂવન બનાવવાં, જિનપ્રતિમા ભરાવવાં, સધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા-ચતુર્વિધ સંધની પૂજા (મેગ્યતાનુસાર) કરવી અને જ્ઞાન તથા જ્ઞાનીની ભક્તિ કરવી. આ સાત સુક્ષેત્રા છે. આ સાત ક્ષેત્રામાં ભાવપૂર્વક થોડું પણ ધનરૂપ બીજ વાવવામાં આવ્યું હોય તે તે મહાન્ ફળ આપે છે. પરંપરાએ મેાક્ષ પશુ મેળવી શકાય છે.
જિનભ્રુવન, જિનબિંબ, પુસ્તક, યાત્રા, સ્નાત્ર મહેાવ, જ્ઞાન અને દાનાદિ આપવાં કરવાં વિગેરે ગૃહસ્થના ધમ છે. ભવ્ય જીવેાતે તે કાર્યાનેા આદર કરવા ચેાગ્ય છે. તેમાં વળી વળ ધાંથી ગૃહસ્થાએ તા વિશેષ પ્રકારે આદરવા ચૈાગ્ય છે. આ અશ્રાવશેષ તી છે. અહી મુનિસુવ્રતસ્વામીનું સમવસરણ થયેલું છે. આ સમવસરણની જગ્યાએ એક જિનભુવન હોય તેા તે તીર્થની શોભામાં વિશેષ વધારા થાય.
+33+
પ્રકરણ ૩૬ મું.
***
અભાવમેધ તી.
સુદર્શનાએ ગુરૂશ્રીને પ્રશ્ન કર્યા-પ્રભુ ! અશ્વાવષેધ તીર્થની ઉત્પત્તિ આપ સમજાવશો.
ગુરૂશ્રીએ કહ્યું. સુદના ! અભાવમેધ તીની ઉત્પત્તિ હુ તને સંભળાવું છું. જિનમંદિર ધાવવાથી એધી ( સભક્તિ ) સુલભ થાય છે. ” આ સબંધ તેવા જ સયેાગેાવાળા છે. તું સાવધાન થષ્ટને શ્રવણુ કર.
For Private and Personal Use Only