________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૪ )
ધણા આનદ થયા. તેનુ' પદ્મ ( રામચંદ્ર ) નામ રાખવામાં આવ્યુ . તે આઠમા ખળભદ્રપણે પ્રગટ થયે.
પૂર્વે વર્ણન કરવામાં આવેલા ધનદત્તના જીવ અનેક તિય ચેાના ભવમાં ભ્રમણ કરી સુકૃતના ઉદયે તે પદ્મના લઘુ બાંધવ લમણુ. પણે જન્મ પામે.
શ્રીકાંતાને જીવ, તે પણ અનેક તિ યાદિ ભવામાં ભમી સુક઼તના કારણુથી સ્ત્રી-લેલુખી રાવણપણે ઉત્પન્ન થયું.
ગુણવતીને જીવ પણ અનેક ભવેામાં ભ્રમણ કરી જનક રાજાને ઘેર બનટી( સીતા ) નામે પુત્રીપણે. ઉપન્ન થઇ. તેનુ પાણિ ગ્રહણુ પદ્મ ( રામચંદ્રજી ) સાથે થયું. રાવણે જાનૠતું ( સીતાનું) હરણ કર્યું, તેને માટે જગપ્રસિદ્ધ ભયંકર યુદ્ધ થયું. તેમાં લક્ષ્મણુને હાથે રાત્રણ માર્યા ગયા. સુગ્રીવ વિધાધર સાથે પદ્મને વિશેષ પ્રીતિ થ. આ રાવણુ સાથેન! યુદ્ધમાં રામચંદ્રને તેના તરફથી અમૂલ્ય મદદ મળી હતી. પૂ જન્મના સ્નેહી ગુરુ શિષ્યા, ત્યારપછી જુદા ન પડતાં સાથે ` રહી ઘણા વખતપર્યંત રાજ્યલક્ષ્મીનું પાલન કર્યું. વખતના વહેવા સાથે ભવવાસથી વિરક્ત થઈ સુગ્રીવે સદ્ગુરુ સમીપે ચારિત્ર લીધું. રામચંદ્રે પશુ પોતાના લઘુ બધવ લક્ષ્મણનાં વિયેાગે ચારિત્ર લીધું. તે બન્ને જણાએ તે ભવમાં જ્ઞાન, દશ ન, ચારિત્રનુ` એવી રીતે પાલન કર્યું-આરાધન કર્યુ કે, સ કર્મીને ક્ષય કરી તે જ ભવમાં નિર્વાણુપદ પામ્યા. ( આ ઠેકાણે સુગ્રીવ અને રામચંદ્રનું ચરિત્ર ધણું જ ટુ કાણુમાં આપવામાં આવ્યું છે. તેના વિસ્તાર લખતાં એક જુદું પુસ્તક થઇ શકે, માટે વિશેષ જાણવાની કચ્છ વાળાએ પ્વરિત્ર વાંચી લેવુ. )
રત્નત્રયના આરાધન ઉપર જીવૃષભનુ દષ્ટાંત સાંભળી, તે ત્રણના આરાધન માટે, આત્મહિતચિ ંતકાએ ઉજમાળ થવું, જેથી જન્મ, મરણુના દુ.ખથી છૂટીને પરમ શાંતિ અનુભવાશે.
For Private and Personal Use Only