________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૯)
લૌકિક શક્તિ યા અતિશયન! માહ!મ્યો આજીભાજી એક યેાજન જેટલા વિસ્તારમાં રહેલા જીવે સાંભળી શકે છે. પશુએ પણુ પોતપેાતાનો ભાષામાં તીથંકરના કહેવાને આશ્ચય સમજી શકે છે.''
જ
“ જિનમંદિર બનાવવાથી અન્ય જન્મમાં ધર્મપ્રાપ્તિ સુલભતાથી થાય છે” તીય કર મુખથી નીકળેલુ આ વચન સાંભળતાં જ તે અશ્ર્વ (ધાડા) છાપેાહ-વિચારણા કરવા લાગ્યા. વિચારણાની તીક્ષ્ણ પ્રભુાલિકામાં તેને જાતિસ્મરણુ નાન થયું. જાતિસ્મરણ થતાં જ તેનાં અવયવ-શરીરને ભાગ હર્ષોથી ઉલ્લાસ પામ્યા. નેત્રા વિકસિત થયાં. તે પોતાના હું બીજાને જણાવતા હેય તેમ ખુરના અગ્રભાગથી વારવાર જમીન ખખ્તુતે, ગભીર સ્વરે હેવારવ કરવા લાગ્યા, તીય કર પાસેની ભૂમિકા મનુષ્યાદિથી સંકુલ ( વ્યાપ્ત ) હતી, તથાપિ તે અશ્વ નિઃશંક અને નિર્ભયપણે મુનિસુવ્રતસ્વામી પાસે આણ્યે. ત્રણ પ્રદ ક્ષિણા કરી વારંવાર નમસ્કાર કરવા લાગ્યું.
આ પ્રમાણે અશ્વને હ અને તેની ક્રિયા-પ્રવૃત્તિ દેખા જિતશત્રુ રાજા હર્ષ, વિસ્મયથી તે મહાપ્રભુને નમસ્કાર કરી પૂછવા લાગ્યા.
હે પ્રભુ! તીર્થંકરના વચનેથી તિર્યંચે ખેધ પામે તે વિષે મને કાંઈ આશ્ચર્ય થતું નથી, પણ આ અશ્વને આટલે બધા હ્ર થાય છે એ જ મતે આશ્ચર્ય થાય છે. આપ તેના હતું કારણુ અમે તે જણાવશે.
મુનિસુવ્રતસ્વામીએ કહ્યું. રાજન્! આ અશ્વને હર્ષી, સકા રણ છે. તે તું સાંભળવું છું'.
આ ભારતવષ માં પદ્મનીખંડ નામનુ પ્રસિદ્ધં શહેર હતું. તેમાં જિનધર્મ માં કુશળ જિનલમ નામને કોકી રહેતેા હતે.,
તે જ શહેરમાં વિખ્યાતિ પામેàા સાગરદત્ત નામના અનેક કુટુબતા માલિક ધનાઢય રહેતેા હતે., સાગરદત્તમાં દક્ષિણ્યતા અને ધ્યાળુતાના ગુણે! વિશેષ દેખવામાં આવતા હતા. જિનધમની સાથે
For Private and Personal Use Only