________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૮)
ગર )ની દ્રવ્ય અણુરૂપ દ્રવ્યપૂજા કરી. વિનયથી તે કારીગરને રાજકુમારીએ અભ્યના કરી કે-આ મારી લક્ષ્મી તારે સ્વાધીન કરું છું. તારી ઉત્તમ કારીગરીના અને તારા ઉત્તમ ડહાપણના ઉપયોગ કરી તારે એવું સુંદર જિનમંદિર ખાંધવું, બનાવવુ` કે તેને દેખીને દેવા પશુ તેન! ગુણુÝીર્તન કરવામાં તત્પર થાય. જૈન વિધિમાં નિપુણુ આ રીષભદત્ત શ્રાવક તને સહાયક તરીકે સોંપું છું કેમકે સહાયક સિવાયુ સમિહિત કાય થતુ” નથી.
કોષ્ટી રીષભદત્તને સુદર્શનાએ જણાવ્યુ. ભદ્ર! તમે જૈનધમ માં નિપુણ છે, તેાપણુ અતઃકરણની લાગણીથી ધરીને હું તમને કહું કેજે પ્રમાણે જે વિધિએ ગુરૂષીએ જિનમંદિર બંધાવવાનુ` કહ્યું હતું તેજ વિાધ પ્રમાણે યતનાપૂર્વક ગ્મા મંદિર ધાવો. તેમાં જરા પણ ફેરફાર ન થાય. તેને માટે જોઈતા દ્રવ્યની આપણી પાસે કાંઠ એક્ષ નથી.
રીષભદો તથા સત્રધારેવિનયપૂર્વક તેનાં વચનેા અંગીકાર કર્યાં.
સુદર્શનાના આદેશ મળતાં જ રીષભદત્ત કારીગરીને સાથે લખ સમવસરણની ભૂમિ તરફ્ ગયા. મંદિર બંધાવવાની ભૂમિના નિય કરી, નિમિત્ત અને પરીક્ષાપૂર્વક, ઉત્તમ મુહૂતૅ શુદ્ધ ભૂમિ ઉપર સૂત્રધારે જિનમંદિરને પ્રારંભ કર્યાં.
જિનમંદિર બાંધવાની શરૂઆત થઇ તે દિવસથી સુદશ નાએ ત્યાં રહેલા જિનમ`દિરમાં વિશેષ પ્રકારે સ્નાત્ર, પુજા વિગેરે મ’ગલિક કબ્યા કરવાં-કરાવવાં શરૂ કર્યાં. દીન દુ:ખીયાં જીવાને દાન આપવા માંડયું. સંધની પૂજા કરવા માંડી, વ્યાધિમી વિધુર મનુષ્યેાને ઔષધ આપવા માંડયા. પેાતાનો માલીકીવાળાં ગામેમાં અમારી પદ વગદ્મવ્યા અને ધર્માર્થી યાગ્ય જીવને જોતી મદદ આપવી શરૂ કરી.
કારીગરને વિવિધ પ્રકારના ભક્ષ્ય ભાજન, તમેાળ, પુષ્પ અને વસ્ત્રાદિ આપવા લાગી અને તેના ઉત્સાહમાં વધારા થાય તે માટે
For Private and Personal Use Only