________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્પન્ન કરી તેમના ગુણગણુને સ્મરણ કરવાનું નિમિત્તભૂત થાય છે
શાસનની પ્રભાવના માટે, ઉન્નતિ માટે જે મનુષ્ય જિનમંદિર બંધાવે છે તે મનુષ્યો દેવવિમાનમાં ઉત્પન્ન થાય છે.
સૌમ્ય, સ્થિર, વિશાળ અને પાપહર જિનબિંબ બનાવનાર અમર અસરાઓથી પર છત દૈવિક ભ ભોગવે છે.
પવિત્ર થઈ મનને નિર્મળ કરી જે મનુષ્ય સુગંધી પુષ્પોથી ભક્તિપૂર્વક જિનેશ્વર દેવની પૂજા કરે છે તે દિવ્ય પુષ્પમાલાથી અલંકૃત થઈ દેવકમાં વસે છે.
જિનેશ્વરનાં દર્શન-યાત્રા અને તેમની આગળ શુભ ભાવથી ત્યાદિ પોતે કરે, બીજાને ઉપદેશ આપી કરાવે અથવા તેમ કરનારની અનમેદના કરે–પ્રશંસા કરે તથા પોતે પણ તે મહાપ્રભુની–પ્રભુના ગુણની સ્તુતિ કરે તો તે પોતે પણ અમર રમણુઓથી પૂજાય છેસ્તવના કરાય છે.
ભંગાર, આરતિ, કળશ, ધૂપધાણું, શંખ અને જયઘંટાદિ જિનમંદિરમાં આપવાથી તે મહર્દિક દેવ થાય છે.
નિધન મનુષ્ય પણ પરિણામની નિમળતા યા પવિત્રતાપૂર્વક જિનબિંબનું પ્રમાર્જન કરી, જિનેશ્વરની સ્તવના કરે, ગાયન કરે, ત્ય કરે, કરનારાઓની અનુમોદના કરે તો તે મનુષ્ય પણ પરમ બેધિને (સમ્યકત્વને) પામી, અમર, નર સંબંધી વૈભવ ભગવો નિયમાં સાત, આઠ ભવમાં નિર્વાણ પામે છે; માટે આ સર્વ કર્તવ્ય ભક્તિપૂર્વક શકયાનુસાર યતનાથી વિશુદ્ધ પરિણામે કરવાં.
સુદના ! આ સર્વ કર્તવ્યો તારે સ્વાધીન છે કે જે કર્તવ્યો મેં તને અનુક્રમે બતાવ્યાં છે. તે સર્વ કર્તવ્ય વિવિપૂર્વક જે તું કરીશ તે તેનાં ફળે પરં પરાએ તને મોક્ષ પયંત પ્રાપ્ત થશે.
સાનભાનું ગુરુનો ઉપદેશ સાંભળી સુદર્શનના આનંદને પાર ન
For Private and Personal Use Only