________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૭ )
એટલું જ નહિ પણ ગુણવાન ઉપર દ્વેષ ધારણ કરતી ધર્મની નિંદા કરવા લાગી, વૈધનદુઃખથી દૂગ્ધ થઇ, થાડા જ વખતમાં આત્ત ધ્યાને મરણ પામી, ભવિતવ્યતાના નિયેાગે તેજ વનમાં હરિણીપણે ઉત્પન્ન થઇ. તે હરિણીને દેખી તેને મેળવવા માટે પેલા બે મૃગા આપસમાં લડવા લાગ્યા. લડતાં લડતાં અન્તે મૃગે મરણ પામી એક ગામમાં પાડાપણે ઉત્પન્ન થયા, હરણી પણ તેના ધ્યાનમાં–વિચારમાં મરણુ પામી તે જ ગામમાં મહિષી ભેંસ પણે ઉત્પન્ન થઈ. અહા ! કની ગતિ ! આ જ મહિષી માટે આપસમાં યુદ્ધ કરતા અન્ને પાડા। મરણ પામી, વનમાં મરે!ન્મત્ત હાથીપણે બન્ને ઉત્પન્ન થયા. મહિષી પણ મરણ પામી કયેાગે તે જ વનમાં હાથણીપણે ઉત્પન્ન થઇ. વરના કારણથી આ પ્રમાણે ત્રણે જણાંએ વિચના ભવમાં નાના પ્રકારનાં દુખા સહન કરતાં હતાં.
આ તરફ ધનદત્તને પેાતાના ભાઈ અને શ્રીકાંતને મરણુ પામ્યા જાણી મહાન રાગ્ય ઉત્પન્ન થયા. વૈરાગ્ય અને ઉદાસીનતાની ધૂનમાં એકદમ ગામ છેાડી દઇ તે દેશાંતરમાં ચાલ્યે ગયે.
પૃથ્વીતળ પર પારભ્રમણ કરતાં તે રાજપુરપાટઝુમાં આવી પહેચ્યા. રત્રીએ એક સ્થળે કેટલાએક મુનિએ તેન! દેખવા
માં આવ્યા.
નદત્ત સુધા, તૃષાથી પીડાતેા હતા. તેની પાસે આવિકાનું સાધન કંઇ પણું ન હતું. મુનિના આચારને નહિં જાણનારા ધનદો મુનિ પાસે ભોજનની પ્રાર્થના કરી. મુનિએ એ ય ચિત્તો જણાવ્યું. મહાભાગ્ય ! સાધુએ નિ:સંગ વૃત્તિવાળા હોવાથી, અને નિર્દેષ ભિક્ષાવૃત્તિ ક્રરતા હેાવાથી, તેમતી પાસે દિવસે પણ આહારાદિ વધારે હતેા નથી તેા રાત્રીએ તેમની પાસે ભજન કર્યાંથી જ હેય ? રાત્રીએ ભાજન કરવું તે સર્વ મનુષ્યે। માટે અયેાગ્ય છે. અમે પશુ રાત્રીએ ભજન કરતા નથી. ચ ચક્ષુવાળા જીવાને નહિ દેખી શકાય તેવા સૂક્ષ્મ જીવે, રાત્રીએ વિશેષ હોવાથી તેના રક્ષણને
For Private and Personal Use Only