________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩૪૩)
શ્રવણુ કરતાં તેના સંવેગ રસમાં વધારો થયે।. પૂર્વ મહર્ષિ એનાં જીવનચરિત્રનાં સ્મરણુથી તે વધારે ઉત્તેજિત થયે.
શત્રુ, મિત્ર પર સમભાવ આપે, સંસારની અસારતા ભાવતાં અમૃતરસથી સિંચાયાની માફક શાંતિમાં વધારે થયે।. પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં એક મહિનાને અંતે આ ફાની દેહ અને દુનિયાંના ત્યાગ કરી, ઇશાન દેવલાકની રણુક દેવભૂમિમાં લલિતાંગદેવ નામના દેવપણે તે ઉત્પન્ન થયે!.
આ માનજિંદગીમાં એક મહિના પયંત આચરણ કરેલા ધર્મના પ્રસાદથી તે દિવ્ય સુખ પામ્યા. નર, સુરનાં ક્રિષ્ય સુખને અનુભવ કરતાં તે મહાબળ આઠમે ભવે નાભી રાજાને ઘેર રીષભદેવપણે જન્મ પામેા. તીર્થકર પદ ભાગવી, અનેક જીવાને ઉદ્દાર કરી છેવટે શાશ્વત સ્થાન પામ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મથી માંડી સુકૃતના લેશને પશુ નહિં કરનાર મહાબળ રાજા, છેવટના સ્વલ્પ કાળના ચારિત્ર આચરણુથી સદ્ગતિને પામ્યા. સુદના ! આ દાંત પરથી એ સમજવાનું છે કે વસ્તુતત્ત્વને જાણીને, તેના પર દૃઢ શ્રદ્ધાન કરીને પણ યથાશક્તિ તે પ્રમાણે વન કરવું જોઇએ. વન કરવાથી જ ચેડા વખતમાં પણ ઉત્તમ લાભ મેળવી શકાય છે.
પ્રકરણ ૩૫ મું.
——
જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણે સાથે જોઇએ
जा तिथ्थेसर सासणे कुपलया नाणंति तं वुच्चए । जायेव रूई अव विमला सहमणं तं पूणो ॥
For Private and Personal Use Only