________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૧)
,'
ચેાગ મૂઠ્ઠી નિČય કરી કહ્યું. ભદ્ર સ્વયં બુદ્ધ ! તારા રાજાનું આયુષ્ય એક મહીનાનુ બાકી રહ્યું છે: આ સાંભળતાં જ ત્યાં ન શકાતાં સભ્રાંત થઈ હું' તરતજ આપની પાસે આવ્યે છું. હષ્ટીકત આ પ્રમાણે છે, તે હે રાજા ! જેમ બને તેમ પારલૌકિક હિત જલ્દી કરી હયે.. “ એક મહિનાનું આયુષ્ય ખાદી છે. '' આ શબ્દો સ્વયં બુદ્ધુના મુખથી સાંભળતાં જ રાજા શૂન્ય થઈ ગયેા. તેના મુખની લાવણ્યતા ઊડી ગઇ, વિષાદથી શરીરની ક્રાંતિ વિચ્છાદિત થઈ ગઈ. તેનાં નેત્રા આંસુથી ભરાઇ આવ્યાં. હૃદય શેકાનળથી અળવા લાગ્યું. પાણીથી ભરેલ! માટીના કાચા ઘડાની માફક તેનુ શરીર ગળવા લાગ્યું. મરણભયથી તેનુ શરીર કપવા માંડયું, આત્માને તે અધન્ય માનવા લાગ્યા. આવી સ્થિતિમાં રાજા સિંહાસનથી બેઠા થયા અને હાથ જોડી સ્વયં બુદ્ધના ચરણમાં તેણે પેાતાનું શરીર નમાવી દીધું. ગદ્ગદ્ સ્વરે રાજા માલવા લાગ્યા.
હા ! હા ! સ્વયંબુદ્ધ, મારૂં' શું થશે? વિષયકષાયાદિ પાપપ્રĒત્તમાં મારૂં બધું આયુષ્ય નિર་ક ગયું. ચાર પ્રકારને ધમ મેં ન કર્યાં, અરિહંતાદિ ચાર શરણાં મેં ન લીધાં અને ચાર ગતિના અંત મેં ન કર્યાં. હા ! હા ! હું મનુષ્યજન્મ હારી ગયે।, સ્વયં બુદ્ધ ! આટલા ચેડા આયુષ્યમાં હવે હું ધર્માં કેવી રીતે કરી શકું? હૈ પરાપકારી! તું મને રસ્તા બતાવ. રસ્તા ખતાવ. આ પાપીને ઉદ્ધાર થાય તે રસ્તા બતાવ.
સ્વયંબુદ્ધે ધીરજ આપતાં કહ્યું, મહારાજા ! નિર્ભય થાએ. થી ધારણ કરી, ધન્ય છે આપને કે આ વખતે પણ આપની ધર્મ તરફ આટલી બધી લાગણી છે. ધણાં ભવનાં સંચિત કર્મો પણ ચરિત્ર ગ્રહણ કરવાથી થેાડા વખતમાં ખપાવી શકાય છે. ધણા લાંબા વખતથી સંચય કરાવેલાં લાકડાંઓને શું અગ્નિ થે।ડા વખતમાં નથી બાળી શકતા ? બાળી શકે જ છે. એક દિવસ પણ જો આ જીવ ચારિત્ર ગ્રહણ કરી તેમાં તન્મય થઈ રહે તે માક્ષ પણ મેળવી શકે છે
For Private and Personal Use Only