________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૦)
નાંખતા હતા. એક દિવસે તે શ્રીગૃહમાં મણિમાલીએ પ્રવેશ કર્યાં. અજગરે તેને દીઠે, દેખતાં જ તે અજગર સ્તબ્ધ થઇ ગયા. પૂર્વભવના પુત્રને દેખી તેને જાતિસ્મરણ જ્ઞાન થયુ. શાંત દષ્ટિ કરી પુત્ર તરફ સ્નેહાળ દૃષ્ટિથી તે અજગર દેખવા લાગ્યા.
અજગરની આવી સ્થિતિ દેખી મણિમાલી વિચારવા લાગ્યા. નિશ્ચે આ અજગર અમારે! પૂર્વ જન્મને કાઇ સ્નેહી મરીતે ઉત્પન્ન થયે છે. એ અવસરે કઇ અતિશય જ્ઞાની મુનિ ત્યાં આવ્યાં. તેમને પૂછી પોતાના સંશય દૂર કર્યાં. સ` તેજ પેાતાના પિતા છે. એમ જાણી પિતૃવત્સલતાથી ગુરૂશ્રીના કહેવા મુજબ તેને ધમ સંભળાવ્યેા. તે અજગર અણુસણુ વિધિએ મરણ પામો. સ્વ માં દેવપણે ઉત્પન્ન થયા. તે દેવે સ્વર્ગમાંથી અહીં આવી મણિમાલીને એક સુંદર દ્વાર આપ્યા. વંશપર પરાથી ચાલતા આવેલા તે હાર આપના કંઠસ્થળમાં રહી દિશાઓને પ્રકાશિત કરી રહ્યો છે, તે જ છે.
હરિશ્ચંદ્રના વશમાં અનેક રાજા થઈ ગયા છે. તેના વશમાં અત્યારે આપ વિધમાન રાજા છે. ધર્મોપદેશક સુબુદ્ધિમત્રીના વંશપરંપરામાં હું ( સ્વયં બુદ્ધ ) ઉત્પન્ન થયા છું. આટલા કાળપ ત અનચ્છિન્ન વંશપર‘પરાએ ધર્મોપદેશકને વ્યાપાર અમારે અને ધ શ્રવણુ કરવાને વ્યાપાર આપને ચાલ્યેા આવ્યે છે. રાજન! આજે વગર પ્રસ્તાવે ધર્માંપદેશ સબંધી જાગૃતિ કરવાનું જે મે' એકદ્દમ સાહસ કર્યુ છે તેમાં વિલંબ ન કરી શકાય તેવુ પ્રબળ કારણુ છે. તે કારણ આપ સાવધાન યને સાંભળજો.
મહારાજા ! આજે હું આકાશમાર્ગે નંદનવનમાં ગયેા હતેા. એક સુંદર વૃક્ષ નીચે બેઠેલા એ ચારણશ્રમણ મુનિએ ત્યાં મારા દેખવામાં આવ્યા. તેમનાં નામે આદિત્યયશા અને અમિતતેજ હતા. સાક્ષાત મૂર્ત્તિમાન ધમ જ હોય નહિ તેમ આતિશાયિક જ્ઞાનસ’પન્ન તે હત!. ભક્તિભાવથી વન કરી મેં તેઓશ્રીને પ્રશ્ન કર્યો કે, ભગવન્ ! મહાબળ રાજાનુ આયુષ્ય કેટલુ' બાકી છે! તેએએ ઉપ
For Private and Personal Use Only