________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૭)
ક્ષયરૂપ માક્ષ પણ છે
જીવાને દયાથી પુન્ય થાય છે અને જીવે તે ધાત કરવાથી પાપ થાય છે. કેમકે જેવુ" વાળ્યું હોય તેવું જ લણાય છે; માટે જીવ છે, પુન્ય છે, પાપ છે અને પરલેક પણ છે. તે સર્વ હોવાથી તપ, સયમાદિ ક્રિયા નિરર્થંક નથી. અશેષ ક અને તે મેક્ષ વિશિષ્ટ તપ, સયમથી સાધ્ય થઈ શકે છે. રાજા હરિશ્ચંદ્ર ! જીવ અપૌદ્ગલિક છે. કર્મો સર્વે પુદ્ગલરૂપ છે. જીવ અને કમ, દૂધ અને પાણીનો માફક એકમેક થઇ રહ્યા છે. શરીરમાં રહેàા છત્ર શરીર પ્રમાણ છે. ઇલિકાતિએ અન્ય જન્મમાં જતા જીવ લેાકને અસંખ્યાતમે ભાગે ગણાય છે. શરીરને ત્યાગ કરી સિદ્ધમાં ગયેલા જીવા છેલ્લા ભવના શરીરના ત્રીજા ભાગની આત્મપ્રદેશની અવગાહનાવાળા હોય છે. તે લેાકના અગ્રભાગે રહે છે. તેને અનંત જ્ઞાન, અનત દર્શન, અનંત આનંદ અને અનંત વી` આ અનંત ચતુષ્ક હોય છે. આ અક્ષરીરી સિદ્ધ જીવાને કાઇ પણુ પ્રકારની ક્રિયા નથી. તેઓ શાશ્વતભાવે આત્માનય ત્યાં રહે છે. . સંસારી જીવા, કષાય, યેાગાદિ નિમિત્તે સુખ, દુ:ખ ઉત્પન્ન કરે છે. જેમ કુંભાર માટી, દંડ, ચક્ર, ચિવર આદિ સામગ્રીથી ધટરૂપ કાર બનાવે છે તેમ સંસારી જીવાને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, ચૈાગાદિ નિમિત્તો કાયમ હોવાથી સુખ,દુઃખરૂપ કાર્યો ઉત્પન્ન કરે છે. સંસારી જીવે તે કર્મના અનુભવ કરે છે. કરેલ કમના ભેગવ્યા સિવાય નાશ નથી. નહિં કરેલ કને! ઉપભોગ કરવા પડતા નથી, જો કરવા પડતા હેય તેા પછી મોક્ષના જીવને પણ સુખ, દુઃખ વેઠવાં જ પડે અને જો તેમ થતુ હેય તે। અનવસ્થાષ આવે અર્થાત્ ધર્માંધમ વ્યવસ્થા વિસ’સ્થૂલ થઇ પડે. પણુ તેમ નથી. કરેલ ક્રમ જ ભાગવવાં પડે છે.
દુનિયાના સર્વ પદાથૅ નિત્યાનિત્યરૂપ છે અને તેમ કહેવામાં અપેક્ષા રાખવામાં આવી છે. દરેક પદાર્થમાં ઉત્પત્તિ, સ્થિતિ અને ૨
For Private and Personal Use Only