________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૩)
ખીલકુલ પાપ નહિ" કરૂં. તે દિવસથી તે રાન આખા ગધારદેશનુ રાજ્ય ન્યાયપૂર્વક પાલન કરવા લાગ્યા. અન્યાયભરેલા કરે! પ્રા ઉપરથી કાઢો નાંખ્યા અને જેમ બને તેમ પ્રજાને સુખી કરવા લાગ્યું.
હરિશ્ચંદ્ર રાજાએ, ધર્માંશ્રદ્દાળુ ભાળમિત્ર સુબુદ્ધિ નામના ક્ષત્રિય પુત્રને ખેલાવીને કહ્યુ મિત્ર ! આજથી હું તને એક જ કામ ઉપર ખબર રાખવાની તારી નિમણુક કરૂં છું, અને તે એ જ છે કે કાપ પણ ઠેકાણે કાંઇ પશુ ધર્મ સંધી વાત તારા સાંભળવામાં આવે અથવા કાર્દ ધર્મકથન કરનાર તારા દેખવામાં આવે તે! તે વાત તરત આવીને મને નિવેદિત કરવી.
પાપનાં પ્રત્યક્ષ ફળ દેખનાર હરિશ્ચંદ્ર રાજા જાગૃતિમાં આવ્યે. તેનુ વલણ ધર્માંને રસ્તે જ દેરાયેલું હતું. તે પેાતાનું જીવન ધમય કરવાને ઇચ્છા હતા. તેને માટે તે કામ ઉપર અર્થાત્ ધર્મમાં જાગૃતિ આણવા માટે પોતાના મિત્રને તેણે રડ્યા હતા. આમ ઉતિની પૃચ્છા રાખનારા વ્યવસાયી· યા-પ્રમાદી મનુષ્યાએ આ પ્રમાણે કરવું તે સર્વ પ્રકારે ચેાગ્ય છે.
સુબુદ્ધિએ રાજાનુ' કહેવુ' વિનયપૂર્વક અંગીકાર કર્યું, તે દિવસથી ધર્મ સંબંધી કાંઈપણ્ વાત સાંભળતે, તે તરતજ રાજાતે કહી આપતા. એટલું જ નહિં પણ તેવા શુદ્ધ ધર્મોપદેશક મહાત્માએની તપાસમાં પણ તે કરતા હતા. સુબુદ્ધિનાં વચનેા, પરમશ્રદ્ધાળુ થઇને રા સતેા હતે.
એક દિવસ શહેરની બહાર દેવએ કા પ્રકાશ અને મહિમા દેખી રાજાએ પૂછ્યું, મિત્ર ! આ પ્રકાશ અને મહાચ્છવ શ
માટે કરાય છે?
તે
સુબુદ્ધિએ તપાસ કરી કહ્યું. શહેરની બહાર એક મુનિને કેવ જ્ઞાન ઉત્પન્ન થયુ છે. દેવે તેમના મહિમા-મહેચ્છવ કરે છે. તે સાંભળી રાજાનું મન હી પ્રક્રુલ્લિત થયું. મિત્રને સાથે લઇ રાજા કેવળી ભગવંતને વંદન કરવા માટે ગયે. ભક્તિથી નમસ્કાર કરી
For Private and Personal Use Only