________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૨)
તે એક જાતના કદાગ્રહ છે. સારૂં સારૂં ખા, પાન કરો અને સ્વેચ્છાએ આચરણ કરે. જળદુની માફક ચંચળ સ’સારમાં ભક્ષ્યાભક્ષ્યના વિવેકની કાંઈ જરૂર નથી.
આ પ્રમણે લેાકેાને કહી પાતે પેાતાને તેમજ લેાકેને સાવધ સપાપ કા માં પ્રેરણા કરતા કુચંદ્ર રાજા રાજ્યનું પાલન કરતા હતા. અનેક જીવનાં વધ કરવામાં પ્રવૃત્તિ કરતાં તે નિર્દય રાજાએ ભારે કરે નાંખી રાંક પ્રજાને ધણી રીબાવી, ઉદ્ય પુન્ય પાપનાં ફળ તત્કાળ મળે છે. આ ન્યાયથી તેની છેવટની સ્થિતિમાં તેને મહાન અસાતાના ઉદય થયેા. પાંચ ઈંદ્રિયના વિષયે પ્રતિકૂળ થયા. શ્રુતિને મધુરતા આપનાર ગીતે ખર અને ઉંટના શબ્દ સરખાં વિરમ સંભળાવા લાગ્યાં. સુદર રૂપ વિકરાળ અને ખીભિત્સ દેખાવા લાગ્યા. કપુર, અગુરૂ આદિ સુગંધી પદાર્થો અત્યંત પુતિગધ જેવાં લાગતાં. સ્વાષ્ટિ ચીત્તે લીંબડાથી પણ અધિક કટુક અનુભવાતી. પટકુલ દુહસતુલી ગ્રમુખ કામળ સ્પર્શ કાંટાંની સેજ સમાન તેને લાગતા. ગેશી ચંદનને। રસ અગ્નિના કણીયાની માફક તે વેદતે હતા. ટૂંકામાં કહીએ તે આવી રીતે પ્રતિકૂળ ઇંદ્રિયવિષયાને અનુભવતા રાત્રિ ક્રિમ પાડાની મક આરડતાં તે દિવસે પસાર કરવા લાગ્યા. તે ઊછળી ઊછળીને વેદનાની અધિકતાથી પૃથ્વી પર પડતા. પેાતાને હાથે મસ્તક કૂટતા તથા પાસે એસવાવાળા મનુષ્યાને પણ ભય અને કરૂણુા ઉત્પન્ન કરાવતા હતા.
તેનાં આવા દુ:ખમય જીવનથી લજ્જા પામી, કુરુમંતિ દેવી અને હારશ્ચંદ્રકુમાર તેને ગુપ્ત સ્થળે રાખી તેની પ્રતિચર્યા કરતા હતાં. મહાન્ દુઃખથી પરભવ પામે કુદ્ર રાજા આ જિંદગીમાં જ નરક · સરખાં દુ:ખને અનુભવ કરી મરણ પામે!, હરિશ્ચંદ્ર કુમારે તેનાં ઉત્તરકા કર્યા. પિતાની આવી ભયંકર અને વલવલતી સ્થિતિ દેખી કુમાર ત્રણે ઊદાસીન થયે, લેાકેાના વિશેષ આગ્રહથી જ તે રાજ્યાસન પર બેઠો. પિતાનું મરણુ સાંભળતાં તે વિચાર કરવા થાગ્યા કે, ખરેખર પુન્યપાપના ક્ળેા છે જ. આ પ્રત્યય મેં પ્રત્યક્ષ દીઠે છે.
For Private and Personal Use Only