________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૧) નાસ્તિકવાદ
#
તે લેાકેાને કહેતા હતા કે, “ જીવ નથી, પુન્ય નથી, પાપ નથી અને પરલેાક પણ નથી. ખરવષાણુ (ગધેડાના શીંગડાં )તી માક, જીવઆદિ પ્રત્યક્ષ દેખાતાં નથી. જે આ જગતમાં પ્રત્યક્ષગાયર થઈ શકે છે. તે ચાર ભૂત જ છે અને તે ઇંદ્રિયાથી ગ્રાહ્ય થઈ શકે છે, ચેતના એ જીવતા ધર્મ નથી. તે તે પૃથ્વી, પાણી, વાયુ અને આકાશ આ ચાર ભૃતાના ધર્મ છે. મધ્યના અંગેથી-( જુદી જુદી વસ્તુ એકત્ર કરવાથી ) જેમ મંદિરની શક્તિ પ્રગટ થાય છે તેમ આ ભૂત!ના સમુદાયથી ચેતનાશકિત પ્રગટ થાય છે, માટે પ્રત્યક્ષગાયર ન હોવાથી જીવ, પુન્ય-પાપા છેજ નહિ. પ્રત્યક્ષને વિષય ન હેાવાથી તે જીવાદિ અનુમાનથી પણ સાધ્ય કરી શકાય નહિ કેમકે કાણુ વાર તે વસ્તુ પ્રત્યક્ષ દેખાયેલી હોય તે તે વસ્તુના સંબંધમાં અનુમાન થઇ શકે. તેમજ સુકૃતનુ ફળ દેવલેટક અને પાપના ફળરૂપ નરકગતિ પણ નથી. વળી જીવને! જ અભાવ હૈ:વાથી કર્તાપણું અને ભક્તાપણું પણ ન જ સંભવે.
ઇંદ્રિયાના સમુદાય તે જીવ થા જીવવું. અને તે ભૂતનુ વિખરાઈ જવું તે મરણુ. વત મરજીની કલ્પનાએ! મૂઢ માણુસેની કરેલી છે. એક તલતલ જેટલુ શરીરને છેવા છતાં પણ જીવ દેખાતે નથી, શરીરને જ છંદ થાય છે. માટે હિંસ્ય હિંસક (હિ ંસા કરવા લાયક અને હિંસા કરનાર) કાષ્ટ ન હોવાથી હિંસા પણ છે જ નહિ.... લેકાને ઠગવા માટે મૂઢ પુરુષોએ નાના પ્રકારની ક્રિયાઓતી કલ્પનાએ કરી છે. જે જીવ વિધમાન હેય તા આ સ કલ્પનાએ સંભવી ! શકે. પણું જીવ જ નથી। પછી આ સત્ર કલ્પના, ગામ વિના સીની કલ્પના કરવાની માફક હાંસીને પાત્ર છે.
તપશ્ચર્યા કરવી તે શરીરને શાસાવવાનુ છે અને સંયમ કરવા તે ભેગી વંચાવાનુ છે. સક્રિયાએ નિરક છે માટે હે બુદ્ધિમાન લો કા ! વિષયાદિને ત્યાગ કરવા અને વિવિધ પ્રકારની ક્રિયાએ કરવ
For Private and Personal Use Only