________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૮)
જે મનુષ્ય પોતે વિષયસુખમાં આસક્ત થઈ, બીજાને પણ ઉદીરણું કરાવી મેહની વૃદ્ધિ કરાવે છે. તે મનુષ્ય લાંબે રીતે પાથેય (ખાવાનું ભોજન) વિનાના પયિક(વટેમાર્ગ)ની માફક પુન્યરૂપ પાથેય સિવાય દુઃખી થાય છે. - હે રાજન ! આપ પણ તુચ્છ વિષયસુખની લાલસામાં, ઘણા વખતના લાંબા સુખથી જંબુક( શીયાળ)ની માફક ન ચૂકશેભ્રષ્ટ ન થશો, એવી આપ પ્રત્યે મારી પ્રાર્થના છે.
રાજાએ કહ્યું. સ્વલ્પ સુખ માટે, લાંબા સુખથી જંબુક કેવી રીતે ભ્રષ્ટ થશે ? પ્રધાને કહ્યું. એક અટવીના મધ્ય ભાગમાં વૃક્ષોની ગીચ ઝાડી હતી. તે ઝાડીમાં હથિયાર સહિત એક બિલ ફરતે હતો. દૂરથી આવતો એક હાથી તેના દેખવામાં આવ્યા. ભિલ હાથીને દેખી તરત પાછો ફર્યો અને એક વિષમ ઢોળાવવાળા પ્રદેશ પર ચડી ગ. ઊંચી ભૂમિ ઉપર ઉભા રહી એક તીણ બાણ હાથીના ઉપર છેડયું. આ બાણ હાથીના મથાનમાં લાગવાથી એક જ પ્રકારે તે હાથી તૂટેલા ગિરિના શિખરની માફક જમીન પર તૂટી પડશે. હજી પણ તે હાથી જીવતે છે એમ ધારી તેનાં દાંત અને મોતી લેવાની ઈચ્છાથી, ધનુષ્ય નીચું મૂકી, માથમાં પરશુ લઈ હાથીને કાપવા લાગ્યો. તે સ્થળે એક સપનું દર હતું. હાથીના પડવાથી સર્ષ થેડે દબાયો હતો. તેને સખત પીડા થયેલી ન હોવાથી તે હજી જીવતો હતે. કેધ અને પીડાથી ચીડાયેલા સર્વે, તે ભિલ્લને એવા જોસથી હુંબ માર્યો કે તેના ઝેરની પ્રબળ અસરથી ભિલ્લ ત્યાં જ મરણ પામ્યો અને સપ પણ ડીવારે મરણને શરણ થયો.
એ અવસરે એક શીયાળ ત્યાં થઈને જતો હતો. માંસરસની લોલુપતાણી તે ખુશી થતો થતો ત્યાં આવ્યું. તે જીવતો છે કે મારી ગમે છે તેને નિશ્ચય કરવા માટે બે ત્રણ વાર નજીક આવી પાછો ફર્યો. છેવટે તે ત્રણે મરી ગયેલ છે તેને તેણે નિર્ણય કર્યો. પણ લેભની ગતિ વિચિત્ર છે તેથી તે ચિંતવવા લાગ્યું કે–આ મનુષ્ય અને
For Private and Personal Use Only