________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪. યથાખ્યાત. પુ.
(૩૧૮)
સામાયિક ૧. છેદે ચર્ચાપના ૨, પરિહારવિશુદ્ધિ ૩. સુક્ષ્મ સપરાય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાયિક ચારિત્રના બે ભેદ છે એક થોડા વખતનું અને ખીજું યાવતજીવપ 'તનું જેને શ્ર્વરીક અને યાવતિ ન નથી. એળખાવવામાં આવે છે. પેહેલા છેલ્લા તીર્થંકરના મુનિએને વરીક સામા યક જધન્યથી સાત દિવસનુ હાય અને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે. મધ્યમતીર્થંકરના તથા મહાવિદેહક્ષેત્રના યુનિએને એક યાવત્ કથીત સામાયિક હૈય છે તે જધન્યથી અંતરમુત્ત પ્રમાણે અને ઉત્કૃષ્ટથી દેશ ઊણાં પૂર્વ કે.ડી વ પ ત હેય છે.
હદેપસ્થાનિક ચારિત્ર એ પ્રકારનુ હોય છે. અતિચારવાળુ અને અતિચાર વિનાનું અતિયાર ન લાગ્યું! હેય છતાં પણુ છ માસ પછી જે ઉપસ્થાપના કરવામાં (મૂળ વ્રત ઉચરાવવામાં) આવે છે. તેને અને ત્યાર પછીના અતિચાર વિનાના ચારિત્રને નિરતિચાર ચારિત્ર કહે છે. મુળ ગુણમાં અતિયાર લગાડનારનું ચારિત્ર સાતિયાર ગણાય છે. વળી નિરતિચાર ચારિત્રવાળા પણુ રષભદેવજીના તથા પાર્શ્વનાથ પ્રભુના સાધુએને, અન્ય તીર્થમાં ( અજીતનાથ અનેવીરપ્રભુના તી માં સંક્રમણ કરતાં છેદેોપસ્થાપની ચારિત્ર હોય છે.
ત્રીજું ચારિત્ર પરિહારવિશુદ્ધ નામનું છે. તેના બે ભેદ છે. એક નિવિશ્યમાન અને ખીજી' નિર્વિષ્ટકાય, તે ચારિત્રની ક્રિયામાં પ્રવેશ કરનારા નિવિમાન કહેવાય છે. અને તે ક્રિયાને પાર પામેલા નિવિ ટકાય કહેવાય છે. આ બાબતમાં આવે! સંપ્રદાય છે કે, નવ સાધુએ
આ ચારિત્રની ક્રિયામાં પ્રવેશ કરે છે. ચાર સાધુએ! તે તપકરણાદિ ક્રિયા કરે છે. ચાર સાધુએ તેમેની સેવા ભકિતમાં રહે છે. અને એક કલ્પસ્થીત વાચનાચાય થાય છે. ક્રિયા કરનારા જધન્યમાં એક ઉપવાસ, મધ્યમ તપમાં છે ઉપવાસ અને ઉત્કૃષ્ટ તપમાં અઠમ ( ત્રણ ઉપવ!સ) ઉનાળા, શીયાળે! અને ચોમાસામાં અનુક્રમે કરે છે. પારણે આંબિલના તપ કરે છે. અન્ય પાંચ સાધુએ
For Private and Personal Use Only