________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૧૭ )
ની મારા તરફની અખંડ લાગણી વિષે કહેવું ભૂલશે નહિ', અને તેઓ મારા તરફતી કાંઇ પણ ચિંતા ન કરે તે વિષે તમને કાંઇ પણ ભલામણ કરવાની જરૂર હુ જોતી નથી, કારણુ તમે પોતે વિચક્ષણુ અને અવસરને એળખનાર છે, ત્યાદિ ભલામણ સાથે રાજકુમારીના આદેશ થતાં જ કમળા, કુમારીને નમસ્કાર કરી એક જહાજ ઉપર ચડી બેઠી અને સીંહલદીપ તરફ રવાના થઇ.
***
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૩૪ મું.
****
સમ્યકચારિત્ર ત્રીજું રત્ન, +33
સદ્ગુરૂના સમાગમને લાભ લઈ સુદર્શનાએ ધર્મોપદેશ સાંભળ વાનું ચાલું રાખ્યું. ગુરૂશ્રીએ પણ યેાગ્ય જીવ જાણી પાપકારબુદ્ધિએ ધર્મોપદેશ આપવાની કૃપા કરી.
चिरसंचियकम्मचयस्स रित्तकरणाओहोइचारितं
तं अत्तनाणमइयं तं नाणं दंसणं चरणं
ઘણા લાંબા વખતનાં સચિતક સમુહને ખાલી કરતુ. હાવાથી તે ચારિત્ર કહેવાય છે. અર્થાત્ જેનાથી કસમુહને! નાશ થાય છે. તેવી પ્રવૃત્તિ યા નિવૃત્તને ચારિત્ર કહેવામાં આવે છે. આત્મજ્ઞાનમય થવુ તે ચારિત્ર છે. આત્માજ જ્ઞાન, દર્શન અને ચારિત્ર મય છે. સુદશના સાવઘ સપાપ યેોગથી ( મન, વચન, કાયાવર્ડ) ત્રિવિધ ત્રિવિધ (કરવા કરાવવા અનુમેદવારૂપે ) યાવત્ જીવપયત પાછા હઠવુ. વિરમવુ તે સામાન્ય રીતે એક પ્રકારનુ ચારિત્ર કહેવાય છે. વિશેષ પ્રકારે તે ચારિત્રના પાંચ ભેદે છે તે આ પ્રમાણે છે.
For Private and Personal Use Only