________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૯)
નિર'તર આંબિલ તપ કરે છે. તે ક્રિયા પૂર્ણ થતાં સેવા કરવાવાળા ક્રિયામાં પ્રવેશ કરે છે. ક્રિયા કરવાવાળા તેની સેવા કરે છે. તેની ક્રિયા પૂર્ણ થતાં એક વાચનાચાય થાય છે. વાચનાચાય ક્રિયા કરે છે. બીજાએ સેવા કરે છે. આ પ્રમાણે ક્રિયા, તપશ્ચરણુ શ્રુતનું અધ્ય ચન વિગેરે અપ્રમત્તપણે અઢાર માસપત કરવામાં આવે છે. આ ચરિત્રને પરિહાર વિશુદ્ધિ કહે છે.
ચોથું. સુક્ષમસ પરાયચારિત્ર તે એ પ્રકારનું છે. વિશુદ્ઘમાન અને સંકિલશ્યમાન ઉપશમયા ક્ષેપકકોણિપર (વિશુદ્ધ પરિણામ વિશેષ) આરૂઢ થતાં વિશુદ્ધમાન સુક્ષ્મ સંપરાય હોય છે. અને ઉપશમોજીથી પડતાં સક્લિસ્યમાન હેાય છે. સર્વ કષાયને ઉમશ્ચમ કરતાંયાં ક્ષય કરતાં દશમે ગુરુસ્થાને સુક્ષ્મ લેબને ઉદય હાય તે સિવાયના કષાયને ઉદય ન હોય તેવી વિશુદ્ધ સ્થીતિ અંતરમુર્હુત પ્રમાણ કાળની હેાય છે. તેને સુક્ષ્મસ'પરાય ચારિત્ર કહે છે.
પાંચમું યથાખ્યાતચારિત્ર તે બે પ્રકારે છે. કષાયના ઉપશમ વાળું અને કષાયના ક્ષયવાળુ, ઉપશમવાળું અંતરયુહુત` રહે છે ત્યાર પછી તે પરિણામથી પતિત થવાય છે. કષાયના ક્ષયવાળુ યયાખ્યાત છેવટે કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે. મનુષ્યદેહઆશ્રીને ઉત્કૃષ્ટથી તે દેશણુાં ( કાંઇક એ છા ) પૂર્વ ક્રાડ વર્ષ પર્યંત હોય છે. સામાયિક અને દેશવિરતિ ચારિત્ર અસંખ્યાતિવાર આવે છે. ખરૂં ચારિત્ર જેને સ્પ હોય તે આઠ ભવમાં સસારને! પાર પામે છે. દ્રવ્ય શ્રુત અનતવાર આવે છે. શ્રત સામાયિક, સમષ્ઠિત સામાયિક અને દેશિવતિસામાન્ યિક. આ ત્રણે એક ભવનાં એ હારથી નવ હજારવાર આવે જાય છે. વિરતિ ચારિત્રનુ` આકણું વિકણું~એક ભવમાં બસેાથી નવસે:વાર થાય છે.
અથવા મૂલગુણુ અને ઉત્તર ગુણરૂપ ચારિત્ર એ પ્રકારે છે. પાંચ મહાવત અહિંસા-સત્ય અૌય, બ્રહ્મશ્ચય અને પરિગ્રહના ત્યાગ અ
For Private and Personal Use Only