________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨)
મૂલ ગુણ કહેવાય છે અને પડિલેહણા પ્રમાજનાદિ ઉત્તરગુણે કહેવાય છે. અથવા ચરણ સિત્તરી કરણસિત્તરી (કિયા)રૂપ ચારિત્ર બે પ્રકારે કહેવાય છે.
वयसमणधम्मसंजम वेयावचं च बंभ गुत्तीओ नाणाइतियं तवकोह निग्गहाई चरणमेयं १
વ્રત ૫. યતિધર્મ ૧૦. વૈયાવચ્ચ ૧૦. સંયમ ૧૭. બ્રહ્મથર્ય ૯, મને ગુપ્તિ 1. વચનગુપ્તિ ૧. કાયમુર્તિ ૧. જ્ઞાન ૧. દર્શન ૧. ચરિત્ર ૧. તપ ૧૨, ક્રોધને નિગ્રહ ૧, આચરણસિત્તરી કહેવાય છે.
पिंडविसाहीसमिई भावणा पडिमाइ इंदिय निराहो पडिलेहण गुत्तीण अभिग्गहे चेत्र करणं तु १
પિંડવિશુદ્ધિ. ૪ સમિતિ. ૫ ભાવના. ૧૨ પ્રતિમા. ૧૨ ઇંદિઅને નિરોધ. ૫ પડિલેહણા. ૨૫ ગુપ્તિ. ૩ અભિગ્રહ , આ કરણ સિત્તરી ક્રિયાના સિત્તેર ભેદ કહેવાય છે. આ બંને ચારિત્રના ભેદ છે. અથવા પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિ તે ચરિત્ર કહેવાય છે. રસ્તે જોઈને ચાલવું. કઈ પણ જીવની પિતાના શરીરવડે હિંસા ન થાય ૧ સાવધ સદોષ ભાષા ન બોલવી, ૨ શરીરના નિર્વાહ અર્થે આહારાદિ નિર્દોષ લેવા. ૩ લેવું કેવું હોય તે પુંજી પ્રમાઈને કરવું ૪ ત્યાગ કરવા લાયક વસ્તુનો, જીવાકુળભૂમિ ન હોય તેવી નિર્દોષ જગ્યાએ ત્યાગ કરે. ૫ આ પાંચ સમિતિ કહેવાય છે. મનથી ખરાબ સદોષ સપાપ વિચાર ન કરવા. પણ ઉત્તમ આલંબનમાં મનને નિયોજીત કરવું. ૧ પ્રિય પશ્ય. હિતકારી અને ઉપયોગ જેટલું જ બોલવું અથવા અમુક વખત માટે સર્વથા બલવું બંધ કરવું. ૨ આત્મધ્યાનાદિ સત્કાર્યમાં શરીરને જવું અથવા હલન ચલનાદિ બંધ કરવું. ૩ આ મનગુપ્તિ વચનગુપ્તિ અને કાયમુતિ એ ત્રણ ગુણિ છે.
આ પ્રમાણે ભિન્ન ભિન્ન બતાવેલા ચારિત્રના સર્વ ભેદને મુખ્ય ઉદ્દેશ-સપાપ-સાવધ યોગને ત્યાગ કર અને આત્મભાવમાં
For Private and Personal Use Only