________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૫)
જાણી ભાગને ત્યગ કરી પ્રવ્રજ્યા અંગીકાર કરી છે. સ્વામીનું હિત કરવુ તે સેવકની ફરજ છે, નહિ કે પોતાના સ્વા માટે તેમા ભવ ભગાડવે.
સભિન્નઐાત જરી ક્રોધ કરો એલી ઉઠયા. ય્બુદ્ધ ! ખરેખર તમે મૂર્ખ છે, કેમકે અવસર વિનાને રાજાને એધ આપે છે. બધાં મનુષ્યા જાણે છે કે મરવું અવશ્ય છે જ. શું મરણુ આવ્યા પહેલાં સ્મશાનમાં જઇને વુ જોઈએ ? આકાશ પડી જવાના ભયથી ( પડતા આકાશને અટકાવવાના ઇરાદાથી જેમ ટીટેડી પણ યા રાખીને સૂત્રે છે તેમ) તમે પણ સ્વામીના હિતનેા ડાળ ઘાલેા છે, વૃદ્ધાવસ્થા આવી હોય અને ક્રમે મરણ પણુ નજીક આવ્યું. હૈય ત્યારે ચક્રિયા કરી પરણેાકનુ હિત કરવું' તે તે શાભતું ગણ્ય. તમે તે આવી યુવાવસ્થામાં ધન કરે તેવી બૂમા પાડી રહ્યા છે, તે તમારું કહેવું કે માન્ય કરશે ?
સ્વયં બુધ્ધે કરુણાદષ્ટિથી કહ્યું-સભિન્નશ્રોત ! જરા વિચાર તે કરે. તમે બુદ્ધિમાન છે!, આપસમાં યુદ્ધ લાગ્યુ' હાય, ખણખણાટ અને દુઋણુાટની સુસવાટીયુ કરતાં સામા તરફથી ભાલાં બાણુ અને તીરને! વરસાદ વરસતા હાય તે અવસરે, બુદ્ધિમાન અને નિપુણ શિક્ષક હેય તથાપિ નવીન ાથી, ઘેાડા અને સુભટાને દમીને કે કેળવીને, યુદ્ધને લાયક ઉપયોગી કેવી રીતે બનાવી શકશે ? અર્થાત્ ન જ અનાવી શકે.
ધરમાં અગ્નિ લાગ્યું. હૈય અને શ્વરનું સર્વસ્વ માલ-મીલ્કત આગમાં બળતું હોય એ અવસરે નવીન કૂશ ખાદી, પાણી કાઢી, ધર બુઝાવી મીલ્કતનું રક્ષણૢ કરવાનું કામ બુદ્ધિમાન મનુષ્ય પણ રી શકશે કે ? નહિ જ.
પરબળ આવી ચડયું હોય, ચારે બાજુથી નગરના કિલ્લાને ધ થઈ ગયા હોય એ અવસરે હુશિયાર મનુષ્ય હેય તાપણુ તત્કાળ પૂરતા જથ્થામાં અનાજ, ઇંત્રણ, પાણી વિગેરેને સંગ્રહ કરી શકશે
For Private and Personal Use Only