________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૨)
પ્રશંસાપાત્ર ન હતાં. ઇચ્છાનુસાર પાંચ ઇંદ્રિયનાં સુખને વૈભવ તે ભોગવતા હતા, તે ઇંદ્રિયાને પરાધીન હતા. ભક્ષ્યાભક્ષ્યના વિવેક તેને ખીલકુલ ન હુા. પાંચ પ્રકારના પ્રમાદમાં તે હૂખ્યા હતા. પરિચડ એક કરવા અને વિવિધ પ્રકારના આરંભે કરવા તે ઇચ્છા તેની પ્રશ્નળ હતી, નિરંતર તે અકામાં પ્રવૃત્તિ કરનાર હતા.
સત્યાસત્યના-ક થાકના નિય કરવા, સદાચરણ રાખવાં, પાપકાર કરવે, આત્માને ઉચ્ચ સ્થિતિમાં સ્થાપન કરવા તથા મનુષ્ય સુખ દુ:ખને અનુભવ શા કારણને લઇને કરે છે? દરેક સુખી શા માટે થતા નથી ? આ વિષમ વિચિત્રતાનું કારણ શું? મનેાવાંછિત પ્રાપ્તિ સતે શ! માર્ટ થતી નથી? વિગેરેના વિચાર કરવાનું ભાન તેને ખીલકુલ ન હતું. કેવળ વિષય, કષાયને આધીન થઈ તે આ જિંદગી પૂરી કરતા હતેા. ટૂંકામાં ધ' શી ચીજ છે તે વાતની તેને પરવા ન હતી.
આ રાજાને બાલમિત્ર સ્વયં બુદ્ધ નામનેા પ્રધાન છે. તેનું અંત કરણુ જિનેશ્વરના વચનામૃતાથી સિંચાયેલુ હતું. રાળનું હિત કરવામાં તેની પ્રબળ ઈચ્છા જાગૃત રહેતી હતી. રાજ્યનાં દરેક કાર્યોમાં પૂછવા યેાગ્ય ખીજો પશુ ભિન્નાોત નામના પ્રધાન હતા.
એક દિવસ મહાબળ રાજા સભા ભરીને બેઠા હતા. સન્મુખ ક્રિષ્ય નાટક સરખું નાટક થઈ રહ્યું હતું. આજુબાજુ તેને પરિવાર ખેડે હતેા. નૃત્ય દેખવામાં રાળ લીન થઇ ગયા હતા. એ અવસરે અકસ્માત્ સ્વયં બુદ્ધ પ્રધાન રાજાની પાસે આવી, હાથ જોડીને આ પ્રમાણે વિનવવા લ ગ્યા. મહારાજા ! આ ગીત સર્વ વિલાપ સરખાં છે. આ નૃત્ય એક વિડંબના માત્ર છે. આ આભરણા કેવળ ભારભૂત છે અને આ કામવાસના, કેવળ દુ.ખનું જ કારણ છે. આ બળમિત્ર પ્રધાન ઉપર રાાને ઘણા સ્નેહ હતા, પણ આનંદમાં લીન થયેલા રાજાના આનંદને બીંગ કરનાર આ પ્રાનનાં વચન સાંભળી રાજા કાપાયમાન થઇ ગયા. રાજાએ કહ્યું. અરે
For Private and Personal Use Only