________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૫)
નથી. આ દેહમાં સ્થિર રહેવા પ્રયત્ન કર્યો નથી. પ્રયત્ન કરનાર મનુ.
એ વિજય મેળવ્યો નથી. છેવટમાં વિદેહ દશામાં જ શાશ્વત સ્થાન પામ્યા છે ચયાપચય ધર્મવાળું, સડન, પડન, વિધ્વંસન સ્વભાવવાળું અને અશુચિ પદાર્થથી ભરેલું આ શરીર. શાશ્વત કેમ રહી શકે ? તે આ મિથ્યાત્વથી મેહિત બુદ્ધિવાળા રાજાને ખબર ન પડી.
ગીએ કહ્યું, રાજા ? આ શરીરમાંથી બાર આંગુળ પ્રમાણે પવન બહાર નીકળે છે, અને દશ આંગુળ અંદર પેસે છે. તેને વિપરીત કરવામાં આવે તો કાળને વાંચી શકાય છે, રાજાને તેના વચન પર વિશ્વાસ બેઠે, તે વિચારવા લાગ્યા. જરૂર આ પ્રયોગથી કાળ વંચી શકાશે. આ શરીરમાં કાયમ રહીશું અને ઇચ્છાનુસાર વિષપભોગ કરીશું.
જેનાં નેત્રે અજ્ઞાનતિમિરથી ઢંકાયેલાં છે, જીવહિંસાદિ પાપના રસ્તાઓ જેને ખુલ્લા છે. જેઓ પરલોકથી પરહબુખ થયા છે. તેઓ આ દેહમાં તે કાયમ જ રહી શકે, પણ પરલોકમાં (પવિત્ર આચરથી મેળવી શકાતી) ઉત્તમ ગતિને પણ ન જ પામી શકે.
વિશ્વાસુ રાજા તેના કહ્યા મુજબ ચાલવા લાગ્યો. અવસર દેખી રાજાને મદિરામાં તીવ્ર ઝેર આપી તે પાપી પેગી કઈ સ્થળે નાસી ગ. ઉગ્રવિષના આવેશથી રાજાની ચેતના થોડા વખતમાં જ નષ્ટપ્રાય થઈ. રાજ્યમાં હાહાકાર વર્તાઈ રહ્યો. પ્રધ નાદિ રાજમંડળે વિષ વાળવા માટે પ્રતીતિવાળ અનેક મંત્રવાદીઓને બોલાવ્યા. બનતા પ્રયત્ન તેઓએ વિષવાળનના પ્રયોગ ચલાવ્યા પણ તે સર્વ પ્રયોગ વિરાગી પૂરૂષો પર તરૂણીઓના કટાક્ષની માફક નિષ્ફળ નિવડ્યા. પ્રધાનો નિરાશ થયા, નગરના લેકે ખેદ પામ્યા. અંતે ઉરમાં આક્રમના શબ્દ ઉછળવા લાગ્યા. રાજાને મરણ પામ્યો જાણી. તેના શબને શિબિકામાં મૂકી સ્મશાનમાં લાવ્યા.
ચંદનના ઈધનની ચિતા રચી. રાજાના શરીરને તેમાં મૂકવામાં ૨૦
For Private and Personal Use Only