________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રકરણ ૩૩ મું.
→*~R
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વ–નરસુંદરરાજા.
~~~
अभिग्गहियमणाभिग्गहं च तह अभिनिवेसियं चेत्र । संसइयमणाभेागं मिच्छत्तं पंचहा होइ ॥ १ ॥
અભિહિક, અભિવ્રુહિક, અભિનિવેશિક, શયિક, અને અનાભાગિક, આ પાંચ પ્રકારના મિથ્યાત્વ છે.
તત્ત્વાતત્ત્વનો વિચાર કર્યા સિવાય તે જે ધમ માનતા હાય, વંશપર પરાથી જે ધમ ચચેા આવતા હોય તે જ ધર્મ સત્ય અને બીજા ધમ જૂહી. આવી ઔધિક માન્યતાને અભિગ્રહિક મિથ્યાત્વ રહે છે. સર્વ ધર્મો સાચા. સત્યાસતને નિય કે વિચાર ન કરતાં સ ધર્મને એક સરખા (સત્યતામાં) ગણુવા. અસત્યને પણ સત્ય ગણવા. સત્યના નિણૂયમાં ઉદાસીન વૃત્તિ યા અજ્ઞાનના તે અનભિહિક. સત્ય ધર્મને જાણુવા છતાં, કદાગ્રહના કારણથી પેાતાની અસત્ય માન્યતાને વળગી રહેવું. સત્યને અંગીકાર ન કરવા પણ જાણવા છતાં અસત્યને પાષિત કરવું' તે અભિનિવેશિક મિથ્યાત્વ.
મોટે ભાગે સત્ય સમજાયું હાય તથાપિ બુદ્ધિની દુબ ળતાથી, એછાશથી કાઇ કાષ્ટ સ્થળે શાંકા રહે-તે સયિક મિથ્યાત્વ.
ધર્માંધના વિચાર કરવાનું જેમાં સામર્થ્ય નથી, અથવા ધર્માંધ તરફ લક્ષ જ ન આપવું, ધર્મને માટે કેવળ અજ્ઞાન દશામાં રહેવું અથવા તદ્દન અજ્ઞાનમય જિંદગી ગુજારનાર એક ક્રિયાદિ જીવે માં અનાભગિક મિથ્યાત્વ હાય છે.
આ પાંચ મિથ્યાત્વ આત્માની વિશુદ્ધતાને દબાવનાર છે. મિથ્યા
For Private and Personal Use Only