________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૦)
અમૂલ્ય રત્નો બાળીને ભસ્મીભૂત કરે છે. હે માનવેા ! જાગૃત થા, જાગૃત થાઓ. આ ભયંકર દાવાનળથી પેાતાના જાનમાલના બચાવ કરવા મારા કહેલા ઉપાય તમે સાંભળેા અને તરત કામે લગાડા, નિમ મતા-રૂપ સૂર્યના પ્રકાશને મેળવી જ્ઞાનભાવમાં જાગૃત થાએ. સંયમયાગરૂપ અગાધ સમુદ્રમાંથી ઉપશમ ભાવરૂપ પાણી ખે’ચી કાઢી, તેનાથી જ્ઞાન, દર્શન, ચારિત્રને સીંચન કરો. બળતા પ્રમાદરૂપ અગ્નિને અપ્રમત્ત ભાવરૂપ ભગીરથ પ્રયત્ને બુઝાવી નાંખો. તેમ કરવાથી અવશ્ય તમને, શાશ્વત, નિરૂપવિત, સ્થિર અને સથી ઉત્કૃષ્ટ આત્મસુખ પ્રાપ્ત થશે, ઇત્યાદિ આત્મસંયમસૂચક મહાપ્રભુની ધર્માદેશના સાંભળી ભરત રાજાના પુત્ર રીષભસેન જેનુ' નું નામ પુંડરીક છે તેણે સંસારવાસથી વિરક્ત -ચઇ તે પ્રભુ પાસે ચારિત્ર લીધું. ખીજા પણ ભરતના પાંચસેા પુત્ર અને સાતમે પુત્રના પુત્રા વિગેરેએ ચારિત્ર ગ્રહણુ કર્યું. પુત્રી બ્રાહ્મી સાધ્વી થઈ. શ્રેયાંસકુમાર, ભરતાદિ શ્રાવક થયા અને સુંદરી પ્રમુખ શ્રાવિકા થઇ તેમણે ગૃહસ્થ ધમ ને લાયક વ્રત, નિયમા ગ્રહણ કર્યાં. આ પ્રમાણે શ્રી સંધની સ્થાપના કરી, અન્ય જીવાને પ્રતિષ આપવા તે મહાપ્રભુ અન્ય સ્થળે વિહાર કરી ગયા. આ ભારતવર્ષમાં ધતુ બીજ ૨ાપી, અનેક જીવાને પ્રતિખાધી તેએ મેક્ષે ગયા
મારુદેવાજીનું ચરિત્ર આશ્ચય ઉત્પન્ન કરનાર છે. પૂના કાષ્ટ પશુ જન્મમાં કાઈ પણુ વખત ધમા નહિ પામવા છતાં તે સહજ ઉપદેશથી નિમ`ળ સમ્યક્ત્વ પામ્યાં. અને તત્કાળ ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત થતાં પૂનાન મેળવી નિર્વાણુ પદ પામ્યાં. મારૂદેવાજી ઘેાડા વખતમાં પણ ત્રણે જાતનાં સમ્યક્ત્વ પામ્યાં હતાં. પ્રભુનાં વચને ઉપર શ્રહ્લાન થવારૂપ પરિણામ (વિશુદ્ધિ) થતાં ક્ષયાપશન સમ્યક્ત્વ, ઉપશાંત દશામાં ઉપશમ સમ્યક્ત્વ અને આત્માની લીન દશામાં ક્ક્ષાયક સમ્યક્ત્વ તેમને થયું હતું. આ મારુદેવાજીના ચરિત્રમાંથી, સુદેશના તમને ધણુ' શીખવાનું છે. તેમની વિશુદ્ધતાનું કાણુ પ્રભુ ઉપરતે ધાર્મિક સ્નેહ હતા, તેથી
For Private and Personal Use Only