________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૧)
આગળ વધવામાં તેમના સવિયારાની પ્રબળતા હતી. સવિયારેાની પ્રભુળતાથી મનુષ્યે! ધણી ઝડપથી આગળ વધી શકે છે.
આ ત્રણ ભેદ સિવાય ખીજા પણ સમકિતના અનેક ભેદ છે. સમકિતને! ત્યાગ કરતા હોય-સભ્યશ્રદ્ધાનથી ભ્રષ્ટ થતા હય, તે અવસરે મીષ્ટ ભાજન કર્યા પછી તેનું વમન કરનાર મનુષ્યની માફક સહજ આનંદ થાડે વખત હોય તેને આસ્વાદાન સમકિત કહે છે.
ક્ષયેાપશમ સમકિત પૂર્ણ કરી ક્ષાયક સમકિતની પ્રાપ્તિ પહેલાના સમયે અર્થાત્ ક્ષયે।પશમની છેલ્લી હદ છેલ્લા પુગલે વેદવારૂપ, તે વેદક સમકિત કહેવાય છે.
તેમજ નિસર્ગ રૂચી, ઉપદેશરૂચી. અજ્ઞાનરૂચી,સુત્રરૂચી, ખીજરૂચી, અભિગમચી, વિસ્તારી, ક્રિયારૂસી, સક્ષેપચી, ધ રૂચી, તથા રેચક, દીપક, નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય, ભાવ યાદિ-આ સર્વ ભેદ અપેક્ષાએ સમકિતના છે, તથાપિ તે સના ભાવા, તાનુ શ્રદ્ધાન થવું, તેનાથી જુદા પડી શકતા નથી. ઉપાધિ ભેદથી તેના ભેદે કલ્પવામાં આવ્યા છે. જુદા જુદા રસ્તેથી પણ સત્ય શ્રદ્ધાન કે નાન કરવુ તે સર્રના મુખ્ય ઉદ્દેશ છે.
આ શુદ્ધ કહાનવાળા જીવે દેવલેાકમાં જાય છે. કદાચ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. સમ્યક્ત્વ કાયમ ટકી રહે તે સાત આઠું ભવથી વધારે વખત તે સંસારમાં રહેતા નથી, તેટલા વખતમાં નિર્વાણ પામે છે. ‘વિષય કષાયની મંદતા અને અંતઃકરણની નિભળતા તે સમક્તિનું કારણું છે. આ નિળતાને અટકાવનાર યા નિળતાને નાશ કરનાર મિથ્યાત્વ છે.
For Private and Personal Use Only