________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૦ )
પણ જ્ઞાનના અભાવે યતના, અયતનાને નહિ જાણનારા, પ્રવચનથી નિરપેક્ષ અતી સંસારઅટવીમાં પરિભ્રમણ કરે છે. વિવેક નાન સિવાય, અજ્ઞાની તીવ્ર તપશ્ચરણુ કરવા છતાં આંધળાની માફક દોડીને સંસાર પરિભ્રમરૂપ ખાડામાં જઇ પડે તેમાં કાંઇ આશ્ચય નથી.
અનેક ભવાએ પણ દુભ જિંનેદ્ર દર્શન પામીને દેવ, મનુષ્ય અને નિર્વાણુસુખના પરમ કારણરૂપ 'નપ્રાપ્તિ માટે પ્રયત્નવાન્ થવુ જોઇએ. કહ્યું છે કે
नाणं मोहमहंधयारलहरीसंहारमूरुगामा । नाणं दिदिट्टघडणासंकष्पकपदुमा नाणं दुज्जयकम् म कुंजरघ डापंचतपंचाणणा । नाणं जीव अजीववथ्थु विसरस्सा ||
|| १ || મેહરૂપ મહાન્ અંધકારની લહરીએ( પંક્તિએ )ના સંહારનાશ કરવાને જ્ઞાન, સુર્યાય સરખું છે. દીડેલી અને નહિ દીઠેલી પૃ વસ્તુની પ્રાપ્તિ કરાવવામાં જ્ઞાન, સંકલ્પમાત્રથી પચ્છિત ફળ આપનાર કલ્પવૃક્ષસમાન છે. દુ ય કરૂપ હાથીઓની ઘટાઓને (સમૂહને) વિનાશ કરવામાં જ્ઞાન સિહંસમાન છે અને જીવ અવાદિ વસ્તુના વિસ્તારને દેખવા માટે જ્ઞાન અદ્રિતીય નેત્રસમાન છે.
પરેપકારબુદ્ધિથી દેવાવાળાને અને સ્વાષકારબુદ્ધિથી ગ્રહણ કરનારને જ્ઞાન મેક્ષ-નગરીના દાતુલ્ય કુળ આપે છે. કેવળજ્ઞાનરૂપ લક્ષ્મી પેાતાની મેળે જ તેઓને આવી મળે છે.
કેટલાક મહાત્માએ હાથમાં રહેલા મુક્તાફળ(મેાતી)ની મક્ક આ પૃથ્વીતાને દેખે છે. ગ્રહ, નક્ષત્ર, સ`, ચંદ્રાદિકના પરિમાણુને ધાતુવૃંદ, રસાયણુ શાસ્ત્રને, અ જનસિદ્ધિ આદિ સમગ્ર રિદ્ધિએને, જ્યાતિષ તથા નિમિત્તશાસ્ત્રને, ગારૂડી, પિશ્ચાય, શાીનિ પ્રમુખના મંત્રાને, કમની પરિણતીઓને, જીવાની ગતિ આગતિઓને, કાલની સખ્યાને, પહાડ, પૃથ્વી, સમુદ્ર, હ, નદી, વિમાન, દેવ અને સિદ્ધિ
For Private and Personal Use Only