________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૮ )
જે સ્થળે ઊભા રહી તે પ્રભુએ પારણુ કર્યું હતું તે ચરણાનુ કોઈ આક્રમણ ન કરે (તેના ઉપર પગ ન મૂકે) આ ઈરાદાથી તે ઠેકાણે શ્રેયાંસકુમારે રત્નમય પીઢ બનાવ્યું અને ભોજન વખતે તેનું નિત્ય પૂજન કરવા લાગ્યા. લેાકાએ પૂછ્યું આ શું છે ? તમે કાનું પૂજન કરે છે। ?
કુમારે કહ્યું-અવસર્પિણી કાળમાં ધર્મની આદિ કરવાવાળા મહાપ્રભુનુ' તે આદિકર મંડળ છે, લેાકા પણ પોતાને ઘેર તે મહાપ્રભુના ચરણારવિંદના સ્થળે તેમજ કરી પૂજવા લાગ્યા.
રીષભદેવ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થવા પછી, તે પ્રભુની પાસે કોયાંસકુમારે પ્રથમ દેશવરતિ ધર્મ ( ગૃહસ્થ ધર્મ ) અંગીકાર કર્યાં. ગૃહસ્થધમ ઘણા વખત પાળી અવસરે ચારિત્ર લીધું. પાંચ પ્રમાદરહિત સંયમ પાળી, ક્ષપકકોણુિ પર આરૂઢ થઇ, ધનધાતી ક`ના નાશ કરી કેવળજ્ઞાન પામ્યા. છેવટે સ ક ખપાવી શ્રેયાંસકુમાર
નિર્વાણપદ પામ્યા.
મહાપુરૂષ! કહે છે કે-મતિ,શ્રતજ્ઞાન જો કાયમ બન્યાં રહે તે! તે છત્ર સાત, આઠ ભવમાં નિર્વાણપદ પામે છે.
આ પ્રમાણે શ્રુતજ્ઞાનના બળથી જાતિસ્મરણ પામી કોર્યાંસકુમાર સ્વ-પરને ઓધ કરવાવાળા થયા.
સમગ્ર શ્રુતજ્ઞાનને સાર પ્રથમ સામાયિક છે અને સામાયિકને સાર પાંચ નમસ્કાર છે.
જ્ઞાન સાંભળવા પછી સમભાવ લાવે. અને સમભાવમાં આલંબન તરીકે આ પાંચ નમસ્કાર મંત્ર (અરિહંત, સિદ્ધ, આમ્રાય, ઉપાધ્યાય અને મુનિ ) લેવા. એટલે આ પાંચ મહાપુરૂષાની સ્થિતિને પામવું, તેમના સરખા થવું તે સમભાવને સાર છે.
આ પાંચ પદમાં ઉત્કૃષ્ટ પદે રહેલા સિદ્ધ ભગવાન છે તેથી વિશેષ ઉચ્ચપદ નથી કે પ્રાસબ્ય નથી. આ ઉચ્ચપદ પ્રાપ્ત કરવામાં તે જ આલંબન છે, આત્માને વિશેષ સ્વભાવ સિદ્ધ દશામાં છે. છેવટ
For Private and Personal Use Only