________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૧ )
મેળવી શકતા
થઇ શકે તે† વસ્તુ તે હતા. કલ્પવૃક્ષનાં કળાથી શરીરને નિર્વાહ ચાલતા હતા. લેાભ વિશેષ ન હોવાથી હથિયાર આંધવાની તેને જરૂર પડતી ન હતી. તેમજ સવે સ ંતાષી હોવાથી વ્યવહાર પ્રપંચની જાળવાળી લેખિનીની પણ તેઓને જરૂરિયાત ન હતી.
આવે વખત આ ભારતભૂમિ ઉપર ઘણુ લાંબા કાળ પત ચાલ્યેા, જેની એક દરે સંખ્યા
અઢાર કડાકાડી સાગરોપમ જેટલી
મેટી હતી.
આ અરસામાં તેમાં પાપવૃત્તિ તેમજ ધર્મવૃત્તિ અને નહિ" જેવી જ હતી. આયુષ્યના છેલ્લા ભાગમાં તેમની સ્ત્રી એક પુત્ર, પુત્રીના યુગલને જન્મ આપતી હતી. તે યુગલનું અમુક ટુકા વખત સુધી પાલન-પાષણ કરી, અને દંપતી મરણ પામી દેવભૂમિમાં જઈ વસતાં હતાં. યુગલપણે ઉત્પન્ન ચયેલ પુત્ર, પુત્રી આપસમાં સ્ત્રીપુરુષને વ્યવહાર ચલાવતા હતા. વિવાહ સંબંધી નીતિ તેએ!માં ખીલકુલ ન હતી. તેમાં અકાળ મરણુ પણ થતાં ન હતાં અને એક જ સ્ત્રી-પુરૂષ આપસમાં સ ંતાષથી સ ંસારનિર્વાહ કરતા હતા.
વખતના વહેવા સાથે તેમાં રાગદ્વેષની સ્થિતિ વૃદ્ધિ પામવા લાગી. તે વખતના લેાકાની બુદ્દિળના પ્રમાણુમાં કાંઇક અધિક બુદ્ધિવાળા તેઓના રાજા તરીકે મનાતા હતા. રાદિ અધિકારીપણ પશુ તે યુગલિકાના ધણા પાછલા વખતમાં જ ઉત્પન્ન થયું હતું. તે પહેલાં તે લાકા તદ્દન સ્વતંત્ર હતા, તેમ તેઓને તેવી જરૂરીયાત પણ ન હતી.
જેમ જેમ રાગદ્વેષની અધિકતા થતી ચાલી તેમ તેમ કલ્પવૃક્ષામાંથી મેળવી શકાતા આહારાદિ પણુ ઓછાં નીપજવા મળવા લાગ્યાં. સાધના ઓછાં થતાં લાભ વધ્યા અને લાભ વધતાં તેમાંથી ક્રોષના જન્મ થયે।. ક્રાધ થતાં આપસમાં લડવા લાગ્યાં. તેમના સમા ધાન માટે તે વખતના બુદ્ધિમાન મનુષ્યે રાખ તરીકેનું પદ સ્વીકારી
For Private and Personal Use Only